એ.સી, ટીવી, ફ્રિઝ, વોશીંગ મશીન સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ વ્યાજબી ભાવ + સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે મોન્સુન કોમ્બો ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ ઓફર અંતર્ગત દરેક ગ્રાહકને એક ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી સાથે એક ફિક્સ આઇટમ આપવાની જાહેરાત કરવામાં આવી છે…

અરીના મોન્સુન કોમ્બો ઓફરો…

• ટીવીની ખરીદી સાથે રૂ. ૨૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• વોશીંગ મશીન સેમી સાથે Lunch Box ફ્રી…
• ફ્રન્ટ લોડ વોશીંગ મશીન સાથે રૂ. ૪૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• ટોપ લોડ વોશીંગ મશીન સાથે રૂ. ૩૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• ઘરઘંટીની ખરીદી પર રૂ. ૨૦૦ ભરી મેળવો Mixer ફ્રી…

• સિંગલ ડોર ફ્રિઝ સાથે રૂ. ૨૦૦ ભરી Blender ફ્રી…
• ડબલ ડોર ફ્રિઝ સાથે રૂ. ૩૦૦ ભરી Mixer ફ્રી…
• ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 0% વ્યાજ સાથે એકદમ સરળ હપ્તા…
• માત્ર આધાર કાર્ડ તથા પાનકાર્ડ પર મેળવો લોન પર એસી, ટીવી, ફ્રીઝ, વોશીંગ મશીન…
• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ…

• સિલેક્ટેડ મોડલના મિક્સરની ખરીદી સાથે બ્લેન્ડર, ઈસ્ત્રી તથા ટોસ્ટર બિલકુલ ફ્રી…

તો રાહ શેની જુઓ છો, આજે જ પહોંચી જાવ….

 • અરીના ઈલેક્ટ્રોનિક્સ • 

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586

error: Content is protected !!