બજારમાં મળતા નકલી કેમિકલથી સાવધાન રહી સરકાર માન્ય કેમિકલનો ઉપયોગ કરો..: રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર, છત ટપકવા સહિતની સમસ્યાથી મળશે મુક્તિ…

હાલ ચોમાસાનાં સમયમાં નવા તથા જુના બાંધકામોમાં ઘણી જગ્યાએ છત ટપકવા / લિકેજની સમસ્યા જોવા મળે છે, જેના કારણે મકાન માલિક પરેશાન થઇ જતાં હોય છે, પરંતુ હવે આ સમસ્યાનો પણ ઉકેલ મળી ગયો છે, જેમાં રિબીશન કેમિકલના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલ દ્વારા છત ટપકવાની સમસ્યાથી છુટકારો મળે છે….

હાલ બજારમાં અનેક પ્રકારના વોટરપ્રૂફીંગ કેમિકલો ઉપલબ્ધ હોય પરંતુ તેમાંથી મોટાભાગના કેમિકલ ઉપયોગ કર્યા બાદ પણ પાણીની સમસ્યાથી છુટકારો મળતો નથી, ત્યારે રિબીશન કેમિકલ કંપની દ્વારા 100% ગેરંટી સાથે પોતાના કેમિકલ બજારમાં મુકવામાં આવ્યા છે, જેના ઉપયોગ બાદ દરેક ગ્રાહકોને 100% પરિણામ મળેલ છે..

માટે આવો બજારમાં મળતા નકલી કેમિકલ્સથી બચી અને 100% ગેરંટી સાથેના રિબીશન કેમિકલ કંપનીના કેમિકલ્સનો જ ઉપયોગી કરીએ…

…જો તમે મકાનમાં પાણી લિકેજ અથવા છત ટપકવાની સમસ્યાઓથી ત્રસ્ત હોય, તો આજે જ સંપર્ક કરો….

 રીબીશન કેમિકલ્સ કંપની 

75, સ્ટાર પ્લાઝા, પહેલા માળે, ચંદ્રપુર સર્વિસ રોડ, વાંકાનેર

રિયાસત વકાલીયા
મો. 76980 42430

સોયબ શેરસીયા
મો. 95740 08982

error: Content is protected !!