અરીના છે તો શક્ય છે…: ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા આજે જ વસાવો એકદમ સરળ હપ્તેથી એસી….
વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે આ ઉનાળાની કાળઝાળ ગરમીથી બચવા માટે ઠંડી ઠંડી ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ રમઝાન માસ દરમ્યાન એ.સી.ની ખરીદી પર દરેક ગ્રાહકને રૂ. 4,000 નુ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેનો લાભ વહેલા તે પહેલાના ધોરણે લેવા આજે જ અરીના ઈલેક્ટ્રોનિક્સનો સંપર્ક કરવાનો રહેશે….
અરીના સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…
• એ.સીની ખરીદી પર મેળવો રૂ. 4,000 નું સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…. • 1.5 ટન 3 સ્ટાર એ.સી. ફક્ત રૂ. 25,500 થી શરૂ… • બજાજ, એચ.ડી.બી. તથા એચ.ડી.એફ.સી ફાયનાન્સ સાથે ખરીદી પર મેળવો 0% વ્યાજ અને રૂ. 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
• માત્ર આધાર કાર્ડ તથા પાનકાર્ડ પર મેળવો લોન પર એસી…
• ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર મેળવો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ…