રમઝાન ઈદ મુબારક…: આ ઇદ પર ખરીદો વિકાસ સ્વિટ & નમકીનની આરોગ્યપ્રદ સ્પેશ્યલ મીઠાઈ તથા ફરસાણ….

0

પાંચદ્રારકા તથા નિથવા ગામ ખાતે ઈદ સ્પેશ્યલ સ્ટોલ ઉપલબ્ધ : ઘરના દુધની સ્પેશ્યલ મીઠાઈ અને શુદ્ધ તેલમાં બનાવેલ ફરસાણ અપનાવો….

હાલના સમયની મિલાવટી દુનિયામાં સ્વસ્થ અને તંદુરસ્ત જીવન માટે શુદ્ધ ખોરાક અનિવાર્ય હોય છે, ત્યારે આગામી ઈદના તહેવાર પર વિકાસ સ્વિટ & નમકીન દ્વારા ઘરના દુધમાંથી બનાવેલ સ્પેશિયલ મીઠાઈ અને શુદ્ધ તેલમાં બનાવેલ ફરસાણ માટે પાંચદ્રારકા ગામ ખાતે વિકાસ સ્વિટ & નમકીનના કારખાને તથા તિથવા ગામ ખાતે સ્પેશ્યલ સ્ટોલ શરૂ કરવામાં આવ્યા છે, જ્યાંથી તમામ ગ્રાહકોને આગામી રમઝાન ઈદ નિમિત્તે શુદ્ધ અને આરોગ્યપ્રદ મીઠાઇ તથા ફરસાણ મળી રહેશે….

રમઝાન ઇદ સ્પેશિયલ વાનગીઓ…

 વિકાસ સ્વિટ & નમકીન 

• પાંચદ્રારકા સ્ટોલ •

સદામભાઈના જુના મકાને, મસ્જિદની બાજુમાં, મુ. નવા પાંચદ્રારકા

      મો. 94290 96480                 97730 26369                   99988 88725

• તિથવા સ્ટોલ •

મસ્જિદની બાજુમાં, ગઢમાં, મુ. તિથવા

મો. 97237 35591
98987 68632