આ તક ચુકશો નહીં…: મહા બચત સેલમાં કોઈ પણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમ ખરોદો અન્ય શો-રૂમ કરતા પણ આકર્ષક ભાવ અને ઓફરો સાથે…..

વાંકાનેર શહેર ખાતે આવેલ ઈલેક્ટ્રોનિક્સના વિશાળ શોરૂમ એવા અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે વર્ષનો સૌથી મોટો, આકર્ષક અને અંતિમ સેલ લોન્ચ કરવામાં આવ્યો છે, જેમાં માત્ર ગ્રાહકોના ફાયદા સાથે નહીં નફો નહીં નુકસાનના ધોરણે દરેક ઈલેક્ટ્રોનિક્સ આઇટમો પર અઢળક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે…

આ સેલમાં ગ્રાહકોને કોઈપણ ઈલેક્ટ્રોનિક્સ આઈટમો અન્ય શો-રૂમ કરતા આકર્ષક દરે અને ઓફરો સાથે આપવામાં આવી રહી છે, જેથી અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા વાંકાનેરની જનતાને અન્ય જગ્યાએથી ખરીદી કરતા પહેલા એકવાર તેમના ભવ્ય શો-રૂમ ની મુલાકાત લેવા ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે….

વર્ષનો સૌથી સસ્તો અને અંતિમ સેલ એટલે…લાભ હી લાભ…

૧). ક્રેડિટ કાર્ડ તથા ડેબિટ કાર્ડ પર એકદમ સરળ હપ્તા સાથે મેળવો 20% સુધી કેસબેક…
૨). દરેક ખરીદી પર મેળવો રૂ.15,990/- ની કિંમતના ઈનામ જીતવાની તક…
૩). HDB ફાયનાન્સ પર 10% કેસબેક અને બજાજ ફાયનાન્સ પર રૂ. 5,000 સુધીનું કેસબેક…
૪). 0% વ્યાજ અને 0 ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તા…
૫). કેસ ડિસ્કાઉન્ટ તથા એક્સચેન્જ ઓફરનો લાભ…
૬). સેમસંગ કંપનીનું 32 ઈંચ એલ.ઈ.ડી. ટીવી ફક્ત રૂ. 13,990/- માં…
૭). ઓનીડા કંપનીનું 43 ઈંચ એલ.ઈ.ડી. ટીવી ફક્ત રૂ. 26,990/- માં…
૮). સ્ટારજોય એલ.ઈ.ડી. ટીવી પર રૂ. 5,000 એક્સચેન્જ ઓફર…

૯). સિંગલ ડોર ફ્રીઝ ફક્ત રૂ. 12,490 થી અને ડબલ ડોર ફ્રિઝ ફક્ત રૂ. 23,990 થી શરૂ…
૧૦). સેમસંગ કંપનીના ફ્રિઝ પર મેળવો 20 વર્ષ સુધીની વોરંટી…
૧૧). Onida, Samsung, Hitachi, IFB, Carrier, Lloyd, Daikin, LG, Mitsubishi જેવી મલ્ટી બ્રાન્ડ કંપનીના એ.સી.પર આકર્ષક ઓફરો લાભ…
૧૨). વોશીંગ મશીન ફક્ત રૂ. 11,490 થી શરૂ…
૧૩). Samsung, LG, IFB, Onida કંપનીના વોશીંગ મશીન…
૧૪). હોમ એપ્લાયન્સ પર 40% સુધીનું ડિસ્કાઉન્ટ સાથે એક્સચેન્જ ઓફરનો લાભ…
૧૫). ઈલેક્ટ્રીક ગીઝર પર 40% સુધી ડિસ્કાઉન્ટ…
૧૬). બજાજ ગેસ ગીઝર ફક્ત રૂ. 5,300 માં…
૧૭). સોલાર વોટર હિટર પર પાંચ વર્ષની ગેરંટી….

તો રાહ શેની જુઓ છો, એકવાર અમારા શો-રૂમની મુલાકાત લેવાનું ચૂકશો નહીં….

🙏 Arina Electronics Welcome You 🙏

• અરીના ઈલેક્ટ્રોનિક્સ •

પ્રગતિ કોમ્પલેક્ષ, પહેલા માળે, પીર મશાયખ હોસ્પિટલ સામે, ધરમ ચોક, સીટી સ્ટેશન રોડ, વાંકાનેર

• કસ્ટમર કેર નંબર •

87586 84586
97250 99133
97252 54255

error: Content is protected !!