વાંકાનેરની સૌ પ્રથમ સ્કુલ જેણે પોતાનું ફી માળખું જાહેર કર્યું….: આપનાં બાળકના એડમિશન માટે આજે જ સંપર્ક કરો….
વાંકાનેર શહેરની એકમાત્ર શિક્ષણ અને બાળકના સર્વાંગી વિકાસ લક્ષી ગુજરાતી માધ્યમ શાળા એવી જ્યોતિ વિદ્યાલય દ્વારા નવા વર્ષ માટે એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જેમાં સૌથી ઓછી ફી અને સૌથી શ્રેષ્ઠ શિક્ષણ સાથે ધોરણ 1 થી 12 ના તમામ વર્ગો માટે લિમિટેડ સીટો પર એડમિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે….
સૌથી ઓછી ફી, સૌથી શ્રેષ્ઠ શિક્ષણ એટલે જ્યોતિ વિદ્યાલય….
• એલ.કે.જી. સ્કુલ ફી = ફક્ત રૂ. 7,000
• એચ.કે.જી. સ્કુલ ફી = ફક્ત રૂ. 7,000
• ધોરણ 1 થી 8 સ્કુલ ફી = ફક્ત રૂ. 8,500
• ધોરણ 9 થી 10 સ્કુલ ફી : ફક્ત રૂ. 15,000
( આ સાથે જ ધોરણ 9 થી 10 માં ટ્યુશન બિલકુલ ફ્રી…)
શા માટે તમારા બાળકનું એડમીશન માત્ર જ્યોતિ વિદ્યાલયમાં જ કરશો ?