આ હોળીના તહેવાર પહેલા લાભ લો દિવાળીની ઓફરોનો…: એર કુલરની વિશાળ રેન્જ પર ધમાકેદાર ડિસ્કાઉન્ટ માટે આજે જ મુલાકાત લો…

વાંકાનેર શહેર ખાતે આવેલ ફૈઝ ઈલેક્ટ્રોનિક્સ દ્વારા આગામી ઉનાળાની કાળઝાળ ગરમી પહેલા એર કુલર પર જબરદસ્ત ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આગામી હોળીના તહેવાર સુધી એર કુલરની વિશાળ રેન્જ પર 25 થી 35% સુધી ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી છે….

મેંગો એર કુલરની વિશાળ રેન્જ પર મેળવો નીચેની ઓફરોનો લાભ….
• રૂ. 10,000 ની કિંમતના મેંગો પંચ 40 લિટર એર કુલર ફક્ત રૂ. 6,500 માં….
• રૂ. 10,499 ની કિંમતના આર્ટીક ૪૦ લિટર એર કુલર ફક્ત રૂ. 6,800માં…
• રૂ. 8,999 ની કિંમતના આર્ટીક ૨૫ લિટર એર કુલર ફક્ત રૂ. 6,299માં…

• રૂ. 7,999 ની કિંમતના આર્ટીક ૨૦ લિટર એર કુલર ફક્ત રૂ. 5,200માં…
• રૂ 8,999 ની કિંમતના કુલ માસ્ટર એર કુલર ફક્ત રૂ. 5,800 માં….
• રૂ. 9999 ની કિંમતના એર કુલર ફક્ત રૂ. 6,500 માં….

