વાંકાનેર શહેર નજીક વિશાળ મોલનો શુભારંભ : કરીયાણા, કિચનવેર, કોસ્મેટિક, કટલેરી, કપડાં સહિત દરેક વસ્તુ ખરીદો ડિસ્કાઉન્ટ સાથે….
વાંકાનેર વિસ્તારના નાગરિકો અત્યાર સુધી નાની-મોટી ઘરવખરીની વસ્તુઓ ખરીદવા માટે રાજકોટ કે મોરબી ખાતે મોલમાં જતા હોય પરંતુ હવે આપણાં વાંકાનેર શહેરમાં જ રાજકોટ-મોરબી કરતા પણ વધારે ડિસ્કાઉન્ટ સાથે બજાર ભાવ કરતા એકદમ સસ્તા દરેથી ઘર વખરીની દરેક આઈટમોની ખરીદી માટે વિશાળ એવા A-Mart મોલનો શુભારંભ થઇ ગયો છે….
A-Mart મોલ ખાતેથી આપને મળશે…
• કરીયાણાની દરેક આઈટમો એકદમ સસ્તા દરેથી…
• કોસ્મેટિકની દરેક આઈટમો 10 થી 40 % ડિસ્કાઉન્ટ સાથે…
• પાર્લે-જી સહિતની નામાંકિત કંપનીના બિસ્કીટ વિશેષ ડિસ્કાઉન્ટ સાથે…
• પ્લાસ્ટિકની દરેક આઈટમો
• બાળકોના રમકડાં
• ઈમીટેશન આઇટમો
• લેડિઝ વેર, જેન્સ વેર તેમજ બાળકોના કપડાં…
• ફ્લાવર પોટ તથા સજાવટની આઈટમો…
• મેલામેન કિચન વેર…
• ઘર ઉપયોગી દરેક આઈટમો એક જ સ્થળેથી…
A-Mart સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…