દેશી ભરોસાપાત્ર ઈ-બાઈક કંપની જોયના ઈ-બાઈકના મોરબી જિલ્લામાં સૌથી વિશાળ શોરૂમ અને મારૂતિ સુઝુકી કંપનીની તમામ નવી ગાડીઓ માટેના વિશાળ શોરૂમની એકવાર મુલાકાત લેવા જાહેર આમંત્રણ….
વાંકાનેર શહેર ખાતે મોરબી જિલ્લાના સૌથી મોટા ઈ-બાઈક અને મારૂતિ સુઝુકી કંપનીના વિશાળ શો-રૂમનો સુદ બાઇક ઝોન અને આશીર્વાદ મોટરનો પ્રજાસત્તાક દિવસ નિમિત્તે શુભારંભ થઇ ચૂક્યો છે, જેમાં તમામ ગ્રાહકોને દેશની વિશ્વસનીય જોય કંપનીના તમામ ઈ-બાઇક હાજર સ્ટોકમાં મળી રહેશે સાથે જ મારૂતિ સુઝુકી કંપનીની તમામ નવી ગાડીઓના બુકિંગ, જુની ગાડીઓની લે-વેચ, ઈન્શ્યોરન્સ, અને એક્સચેન્જ સહિતની સુવિધા મળી રહેશે….
આશીર્વાદ મોટર : મારૂતિ સુઝુકી કંપનીના તમામ કારના બુકિંગ માટે આજે જ પધારો, આપની એક મુલાકાત, આપના લાભ માટે….
અમારે ત્યાંથી તમામ ગ્રાહકોને મારૂતિ સુઝુકી કંપનીના તમામ કાર સૌથી સસ્તા દરે અને આકર્ષક ઓફરો સાથે મળી રહેશે સાથે જ આપની જુની કારના એક્સચેન્જ, લે-વેંચ અને તમામ પ્રકારના ઈન્શ્યોરન્સ સહિતની સુવિધાઓ મળી રહેશે જેથી માત્ર આપના લાભ સાથે ખરીદી કરવા માટે આજે જ અમારા શો-રૂમની આવશ્ય મુલાકાત લો….
સુદ બાઈક ઝોન : દેશની વિશ્વસનીય જોય કંપનીના ઈ-બાઈક સાથે જ હીરો, હોન્ડા કંપનીના બાઈકની ખરીદી માટે આજે જ પધારો….