વાંકાનેર શહેરની તદ્દન નજીક નેશનલ હાઈવેથી માત્ર 200 મીટર અને માર્કેટિંગ યાર્ડથી માત્ર 100 મીટરના અંતરે 10 વિઘામાં વિશાળ 33 જેટલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગ માટે આજથી બુકિંગ શરૂ….
વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન વધતા ઔધોગિક એકમોની સંખ્યા સાથે પ્લોટીંગની પણ તેટલી જ માંગ વધી રહી છે. ત્યારે વાંકાનેરના ઔધોગિક એકમોની હબ ગણાતા એવા માર્કેટિંગ યાર્ડની તદ્દન બાજુમાં જ વાંકાનેર વિસ્તારમાં વર્ષ 1999 થી ડેવલપમેન્ટ ક્ષેત્ર સાથે સંકળાયેલા આલ્ફા ગ્રુપ દ્વારા 10 વિઘા જેટલી વિશાળ જગ્યામાં 33જેટલા ઈન્ડસ્ટ્રીયલ પ્લોટીંગનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે જેનું આજથી બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે….
આલ્ફા ઈન્ડસ્ટ્રીયલ ઝોનમાં ઉપલબ્ધ સુવિધાઓ…
– ટાઈટલ ક્લિયર બિન ખેતી…. – 12 મીટર તથા 18 મીટરના પહોળા વિશાળ મેટલ રોડ-રસ્તા… – નાના તથા મધ્યમ કદના ઔધ્યોગિક એકમો માટેના પ્લોટ… – અલગ અલગ ચાર જગ્યાએ ઉપયોગ થાય તેવા સાર્વજનિક પ્લોટ… – વેલ ડેવલપ ઈન્ડસ્ટ્રીયલ એરીયામા એકદમ વ્યાજબી ભાવે… – 250 થી 350 વાર સુધીના પ્લોટ… – બંને બાજુથી મુખ્ય રોડને જોડતો લે-આઉટ પ્લાન….