વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ : આ દિવાળી પર તમારા ઘરને સજાવા પર આશીર્વાદ પેઇન્ટસ આપી રહ્યું છે ધમાકેદાર ઓફરો અને લાભો : આજે જ પધારો વાંકાનેરના વિશાળ કલર હાઉસ ખાતે અને ખરીદો કોઈપણ કલર મહા બચત સાથે….
વાંકાનેર વિસ્તારમાં કલરની દુનિયામાં એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એવા આશીર્વાદ પેઈન્ટસ આ દિવાળી પર પોતાના ગ્રાહકો માટે મહા બચત ઓફરો લાવી રહ્યું છે જેમાં આ દિવાળી પર તમારા ઘરને સજાવા માટે આશીર્વાદ પેઇન્ટસમાથી કોઈપણ કલરની ખરીદી પર સૌથી સસ્તા દર, વર્ષોનો ગ્રાહકોનો વિશ્વાસ અને દરેક ખરીદી પર શ્યોર ગીફ્ટ આપવામાં આવી રહી છે…
આપના મકાન, દુકાન, ઓફીસ સહિતને આ દિવાળી પર આશીર્વાદ પેઇન્ટસ સાથે રંગી તહેવારોની ઉજવણી કરવા પર આશીર્વાદ પેઇન્ટસ દ્વારા મહા બચત ઓફરો લાભ આપવામાં આવી રહ્યો છે. આશીર્વાદ પેઇન્ટસમાંથી કોઇ પણ ગ્રાહકને બજાર ભાવ કરતાં ખુબજ સસ્તા અને ગેરંટી વાળા કલર તથા વોટર પ્રૂફ કેમિકલની વિશાળ રેન્જહાજર સ્ટોકમાં મળી રહેશે જેથી આજે જ પધારો આશીર્વાદ પેઇન્ટસમાં અને તમારા ઘરને સજાવો કલરથી અને એ પણ ખુબ જ વ્યાજબી ભાવે…