વાંકાનેરની નામાંકિત પેઢી પાયલ સેલ્સ એજન્સી તથા ગેલેક્સી ગ્રુપ દ્વારા વર્ષોનાં વિશ્વાસ સાથે વાંકાનેર સહિત ટંકારા, મોરબી તથા હળવદ ખાતે પણ કેરાલા ટ્રેક્ટરની બ્રાંચનો શુભારંભ કરાશે…
પ્રગતિશીલ ખેડૂતોની પહેલી પસંદગી અને દેશની વિશ્વસનીય ટ્રેક્ટર કંપની ઈન્ડો ફાર્મ ઈક્વિપમેન્ટ લિમિટેડ દ્વારા વાંકાનેર, ટંકારા, મોરબી તથા હળવદમાં કંપનીના ઓથોરાઈઝ ડિલર તરીકે કેરાલા ટ્રેક્ટરને મંજૂરી આપવામાં આવી છે, જેથી વાંકાનેરની નામાંકિત પેઢી પાયલ સેલ્સ એજન્સી (પાવરટ્રેક) તથા ગેલેક્સી ગ્રુપ દ્વારા પોતાના નવા સાહસ ” કેરાલા ટ્રેક્ટર ” નો ટુંક સમયમાં જ મોરબી જિલ્લામાં વાંકાનેર, ટંકારા, મોરબી તથા હળવદ ખાતે શુભારંભ કરવામાં આવી રહ્યો છે…
ટૂંક સમયમાં જ શરૂ થતાં કેરાલા ટ્રેક્ટર ની તમામ બ્રાંચ ખાતેથી મોરબી જિલ્લાના ખેડૂત મિત્રોને 20 HP થી 110 HP સુધીની વિશાળ રેન્જમાં ટ્રેક્ટર મળી રહેશે, આ સાથે જ ઇન્ડો ફાર્મ ઇક્વિપમેન્ટ લી. કંપની દ્વારા ઉત્પાદિત તમામ પ્રકારના ખેત ઓજારો પણ અહીંથી મળી રહેશે, જે તમામ સાધનોની સેલ્સ, સર્વિસ તથા સેલ પણ આપને બ્રાંચ સ્થળેથી જ મળી રહેશે…
આપની આતુરતાના અંત સાથે ટુંક સમયમાં જ અમો આવી રહ્યા છીએ આપની વચ્ચે…