જન્માષ્ટમી / સાતમ-આઠમ તહેવાર નિમિત્તે માધવ TVS વાંકાનેર દ્વારા ખોલાયો ઓફરોનો ખજાનો…: તો પછી રાહ શેની જુઓ છો ?, આજે બુક કરાવો તમારૂં નવું TVS ટુ વ્હીલર…

વાંકાનેર શહેર ખાતે ટીવીએસ કંપનીના એકમાત્ર ઓથોરાઈઝ્ડ ડિલર એવા ‘ માધવ ટીવીએસ ‘ દ્વારા આગામી જન્માષ્ટમી, સાતમ-આઠમ તહેવારો નિમિત્તે અનેક ઓફરોનો ખજાના સાથે નવા ટુ વ્હીલર વાહનોનું બુકિંગ શરૂ કરવામાં આવ્યું છે. જેમાં કોઈ પણ નવા TVS ટુ વ્હીલરની ખરીદી પર ગ્રાહકોને છ મહિના સુધી ફ્રી પેટ્રોલ + શ્યોર ગોલ્ડ ગિફ્ટ + રૂ. 9999ના સૌથી ઓછું ડાઉનપેમેન્ટ + 6.99 ટકાના સૌથી ઓછા વ્યાજે દરે 90 ટકા સુધીની લોન અને સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સહિત અનેક ઓફરોનો લાભ આપવામાં આવી રહ્યો છે….

માધવ ટીવીએસ-વાંકાનેર જન્માષ્ટમી સ્પેશિયલ ઓફરો…

• કોઈપણ TVS ટુ વ્હીલરની ખરીદી પર છ મહિના સુધી ફ્રી પેટ્રોલ…*
• દરેક બુકિંગ પર મેળવો શ્યોર ગોલ્ડ ગિફ્ટ…
• સૌથી નીચો 6.99 % વ્યાજદર…
• માત્ર રૂ. 9999 નું સૌથી ઓછું ડાઉન પેમેન્ટ…
• એક્સચેન્જ ઓફરમાં કોઈપણ જુની ગાડી આપી નવી ગાડી લઇ જાવ…
• કંપનીના દરેક મોડેલ હાજર સ્ટોકમાં ઉપલબ્ધ…‌‌‌‌

તો રાહ શેની જુઓ છો ?, આજે જ પધારો…

 માધવ ટીવીએસ-વાંકાનેર 

મો. 95120 01710

કિસ્મત સર્વિસ સ્ટેશનની બાજુમાં, ૮-એ નેશનલ હાઈવે, ચંદ્રપુર, તા. વાંકાનેર

error: Content is protected !!