ગ્રાહકોને મળેલ અભુતપૂર્વ પરિણામથી સમગ્ર ગુજરાતમાં કંપનીના તમામ પ્રકારના કેમિકલની ધુમ ડિમાન્ડ : કંપની દ્વારા માર્કેટીંગ સ્ટાફની ભરતી કરાશે…..
વાંકાનેર જેવા નાના સેન્ટરથી શરૂ થયેલ રિબીશન કેમિકલ કંપનીએ પોતાના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ક્ષેત્રમાં બહોળા સંશોધન બાદ બજારમાં વોટરપ્રૂફીંગ, ટાઇલ્સ તથા કંન્ટ્રક્શન કેમિકલ લોન્ચ કરવામાં આવેલ, જેમાં ગ્રાહકોને મળેલ અભુતપૂર્વના પરિણામ બાદ કંપનીના કેમિકલની ડિમાન્ડ એકદમ વધી હોય, જે તમામ કેમિકલ હાલ સમગ્ર ગુજરાતમાં ધુમ મચાવી રહ્યા છે. રિબીશન કેમિકલ કંપનીના સંશોધિત કેમિકલની સમગ્ર ગુજરાતમાં ઠેર ઠેર બોલબાલાના કારણે હાલ કંપની દ્વારા વિશાળ માત્રામાં પ્રોડક્શન શરૂ કરી માંગને પહોંચી વળવા ગતિવિધિઓ તેજ કરવામાં આવી છે…..
હાલ કંપની માર્કેટીંગ ટીમ દ્વારા સમગ્ર ગુજરાતના તાલુકા-જીલ્લા મથકો તથા વિવિધ શહેરોમાં ડિલરોની નિમણૂક કરવામાં આવી રહી છે, જે અંતર્ગત આગામી ટૂંક સમયમાં જ કંપની દ્વારા દેશના મહાનગરોમાં પણ પોતાની પ્રોડક્ટ લોન્ચ કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. હાલ કંપનીના વોટરપ્રૂફીંગ કેમિકલ, ટાઇલ્સ સ્પેશ્યાલિસ્ટ અને કંન્ટ્રક્શન કેમિકલએ તહેલકો મચાવી દીધો છે…
કંપની દ્વારા માર્કેટીંગ માટે ફિમેલ સ્ટાફની ભરતી કરાશે….