એ.સી, ટીવી, ફ્રિઝ, વોશીંગ મશીન સહિતની ઈલેક્ટ્રોનિક્સ આઇટમો ખરીદો એકદમ વ્યાજબી ભાવ + સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ સાથે….

વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના વિશાળ શો-રૂમ અરીના ઈલેક્ટ્રોનિક્સ દ્વારા પોતાના ગ્રાહકો માટે મોન્સુન કોમ્બો ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં આ ઓફર અંતર્ગત દરેક ગ્રાહકને એક ઈલેક્ટ્રોનિક્સ આઇટમોની ખરીદી સાથે એક ફિક્સ આઇટમ આપવાની જાહેરાત કરવામાં આવી છે…

અરીના મોન્સુન કોમ્બો ઓફરો…
• ટીવીની ખરીદી સાથે રૂ. ૨૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• વોશીંગ મશીન સેમી સાથે Lunch Box ફ્રી…
• ફ્રન્ટ લોડ વોશીંગ મશીન સાથે રૂ. ૪૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• ટોપ લોડ વોશીંગ મશીન સાથે રૂ. ૩૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
• ઘરઘંટીની ખરીદી પર રૂ. ૨૦૦ ભરી મેળવો Mixer ફ્રી…
