Month: October 2023

વાંકાનેર તાલુકાના મહિકા તાલુકા શાળાના આચાર્યના 37 વર્ષના સેવાયજ્ઞ બાદ નિવૃત્ત વિદાય સન્માન સમારોહ યોજાયો….

મહિકા તાલુકા શાળાના આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદીનો વય નિવૃત સન્માન સમારોહ યોજાયો…. વાંકાનેર તાલુકાની મહિકા પ્રાથમિક શાળામાં છેલ્લા 37 વર્ષથી ફરજ બજાવતા આચાર્ય માહમદ નુરમામદભાઈ બાદી વય મર્યાદાના કારણે નિવૃત્ત…

આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે…. વાંકાનેર શહેર નજીક આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે આવતીકાલે અમદાવાદના પ્રખ્યાત સ્કીન તથા…

વાંકાનેર શહેર નજીક ફળેશ્વર મંદિર પાછળથી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓ ઝડપાયાં…

વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના ફોડેશ્વર મંદિર પાછળ જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ પત્તા પ્રેમીઓને રંગે હાથ ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી…

વાંકાનેરની નામાંકિત ડો‌. માડકિયા હોસ્પિટલના સ્થળમાં ફેરફાર, હવેથી હોસ્પિટલ સ્ટાર પ્લાઝા ખાતે કાર્યરત રહેશે….

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામના વતની અને વર્ષોથી વાંકાનેર ખાતે મેડિકલ પ્રેક્ટિસ કરી હજારો દર્દીઓની સારવાર કરનાર અનુભવી ડો. એમ. એસ. માડકિયાની હોસ્પિટલ જે વાંઢા લીમડા ચોકમાં કાર્યરત હોય તેના સ્થળમાં…

વાંકાનેર વિસ્તારમાં માવઠાની શક્યતા પગલે માર્કેટિંગ યાર્ડ દ્વારા ખેડૂતો માટે સૂચના અપાઇ….

વાંકાનેર વિસ્તારમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની શક્યતા હોવાના પગલે વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં પોતાનો માલ(ખેત જણસી) વેચવા આવતા ખેડૂતો માટે યાર્ડ દ્વારા ખાસ સુચનાઓ પ્રસિદ્ધ કરવામાં આવે છે.…

Happy Birthday : વાંકાનેરના મેક્ષોના ફાર્માના ઓનર ઇમ્તીયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના કોઠી ગામના વતની અને વાંકાનેર શહેર ખાતે સ્થાયી થઇ હોલસેલ ફાર્મા ડિસ્ટ્રીબ્યુટર તરીકે વર્ષ 2003 થી કાર્યરત એવા નામાંકિત મેક્ષોન ફાર્માના ઓનર ઇમ્તીયાઝભાઈ બાદીનો આજે જન્મદિવસ છે, જેઓ…

આવતીકાલે વાંકાનેરના તિથવા ગામ ખાતે ચાર ઇસ્લામી બુઝુર્ગોના મુઐ મુબારકના દિદારનો ખાસ પ્રોગ્રામ યોજાશે….

વાંકાનેર તાલુકાના તિથવા ગામ ખાતે આવતીકાલ શનિવારે ચાર ઇસ્લામી બુઝુર્ગોના મુઐ મુબારક(બાલ મુબારક)ના દિદાર માટે જીયારતે તબરૂકાતના ખાસ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં હુઝુર સૈયદના અબુબકર સિદ્દીક, હુઝુર સૈયદના…

ટંકારાના વિસ્તારમાંથી બાળકીનું અપહરણ કરનાર માસીને સુરતથી ઝડપી પાડતી વાંકાનેર સર્કલ તથા ટંકારા પોલીસ ટીમ….

વાંકાનેર સર્કલ પોલીસ ઇન્સ્પેકટર તથા ટંકારા પોલીસ ટીમની સંયુક્ત ટીમે દસ વર્ષની સગીરાને મુક્ત કરાવી… ટંકારાના ગ્રામ્ય પંથકમાંથી એક ૧૦ વર્ષની બાળકીનું તેની માસી દ્વારા અપહરણ કરવામાં આવ્યું હોય, જે…

વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાંથી 206 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો….

વાંકાનેર તાલુકા પોલીસની સર્વેલન્સ ટીન દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના ભીમગુડા ગામની સીમમાં આવેલ એક વાડીમાંથી નાની મોટી 206 બોટલ વિદેશી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી ઝડપી…

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રા યોજાઈ….

વાંકાનેર તાલુકાના જેતપરડા ગામ ખાતે મારી માટી, મારો દેશ અભિયાન અંતર્ગત અમૃત કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગામના સરપંચ સહિત બહોળી સંખ્યામાં નાગરિકો, સામાજિક તથા રાજકીય આગેવાનો ઉપસ્થિત…

error: Content is protected !!