Month: September 2023

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા વ્હીપના અનાદર બદલ નવઘણભાઈ મેઘાણીને નોટિસ ફટકારી, સાત દિવસમાં જવાબ આપવા આદેશ….

છેલ્લા ઘણા સમયથી વિવાદમાં ઘેરાયેલ વાંકાનેરની મહિકા જીલ્લા પંચાયત સીટના સદસ્ય નવઘણભાઈ મેઘાણીએ તાજેતરમાં જ યોજાયેલ મોરબી જિલ્લા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણીમાં પક્ષના વ્હીપનો અનઆદર કરતાં બાબતે વાંકાનેર તાલુકા તથા મોરબી…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામેથી ત્રણ દિવસથી લાપતા યુવાનનો કૂવામાંથી મૃતદેહ મળ્યો….

વાંકાનેર તાલુકાના રાતીદેવળી ગામ ખાતે રહેતો એક યુવાન છેલ્લા ત્રણ દિવસથી લાપતા હોવાથી પરિવારજનો દ્વારા બાબતે પોલીસને અરજી કરવામાં આવી હોય જેમાં આજે સવારે આ યુવાનનો તેના ઘર નજીક આવેલ…

સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદીની જાહેરાત ખેડૂતો માટે મજાક રૂપ : શકીલ પીરઝાદા

હાલનો બજાર ભાવ સરકારી ટેકના ભાવ કરતાં પણ વધારે હોવાથી સરકારની જાહેરાત ખેડૂતોના મજાક સમાન, કોંગ્રેસ અગ્રણી દ્વારા સરકારી ટેકાના ભાવમાં વધારો કરવા માંગ…. તાજેતરમાં જ રાજ્ય સરકાર દ્વારા ખરીફ…

વાંકાનેરના હસનપર ગામે ઉછીના પૈસા બાબતે થયેલ માથાકુટના બનાવમાં વળતી ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર શહેર નજીક તાલુકાના હશનપર ગામ ખાતે શક્તિમાતાના મંદિર પાસે ઉછીના રૂપિયા માંગવા મુદ્દે થયેલ મારામારીના બનાવમાં ગઇકાલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, જે બનાવમાં આજે‌ સામાપક્ષે વળતી પોલીસ ફરિયાદ નોંધાવી…

વાંકાનેરના માર્કેટ ચોકમાં સામાન્ય બોલચાલમાં પુર્વ કાઉન્સિલરને જાનથી મારી નાખવાની ધમકી આપતા ફરિયાદ નોંધાઈ….

રીક્ષા ચાલકને પોલીસ જમાદારે માર મારી ઝઘડો કરતા ઝઘડામાં વચ્ચે પડેલા વાંકાનેર નગર પાલિકાના પૂર્વ સભ્ય રાજ સોમાણીને જમાદારના સગાએ ધમકી આપી… વાંકાનેર શહેરના માર્કેટ ચોકમાં એક રીક્ષા ચાલક સાથે…

વાંકાનેરના હસનપર ગામે ઉછીના રૂપિયા આપવાની ના કહેતા યુવાન પર હુમલો….

વાંકાનેર શહેર નજીક હસનપર શક્તિ માતાજીના મંદિર પાસે રહેતા યુવાન પાસે ઉછીના પૈસા માંગતા તેણે પૈસા આપવાની ના પાડી હતી, જે બાબતનું મન દુઃખ રાખીને આરોપીએ તેના ઘર પાસે જઈને…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામેથી જાહેરમાં જુગાર રમતા સાત પત્તાપ્રેમીઓ ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના મેસરિયા ગામ ખાતે જાહેરમાં જુગાર રમતા પત્તાપ્રેમીઓ પર પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને રંગેહાથ ઝડપી લીધા હતા જ્યારે અન્ય…

ઇદ-એ-મિલાદ તહેવાર પર ઇમ્પોટેડ દુબઇ સ્પેશ્યલ અત્તરની અઢળક વેરાયટીઓ માટે આજે જ મુલાકાત લો ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ….

ખુશ્બુ વગર તહેવારો અધુરાં છે માટે ગેલેક્સી : ધ પરફ્યુમ વર્લ્ડ ખાતે જશ્ને ઈદ-એ-મિલાદુન્નબી નિમિત્તે સ્પેશ્યલ સ્ટોકમાં દુબઈના ઇમ્પોટેડ અત્તર, બખૂર, લોબાન, અગરબત્તીની અવનવી વેરાયટીઓ માટે આજે જ પધારો…. આગામી…

અરે…વાહ…: ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે કોસ્મેટિક આઇટમો તથા લેડિઝ-જેન્ટસ ગાર્મેન્ટસ પર A-Mart Mall લાવ્યું છે સ્પે. ડિસ્કાઉન્ટ ઓફરો….

મોલમાં ઉપલબ્ધ 90 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી, તહેવારની ખરીદી કરવા આજે જ પધારો A-Mart Mall ખાતે… વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલા વિશાળ A-Mart Mall દ્વારા…

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે ભારત ટ્રેનનું ભવ્ય સ્વાગત કરાયું, રાજકીય આગેવાનોએ લીલી ઝંડી આપી ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું….

કેન્દ્ર સરકાર દ્વારા આજથી જામનગર-અમદાવાદ વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનો શુભારંભ કરાયો છે, જે ટ્રેનને વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે પણ સ્ટોપેજ મળેલ હોય, ત્યારે આજે વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે વંદે…

error: Content is protected !!