મોલમાં ઉપલબ્ધ 90 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી, તહેવારની ખરીદી કરવા આજે જ પધારો A-Mart Mall ખાતે…

વાંકાનેર શહેર નજીક હાઇવે પર આવેલા વિશાળ A-Mart Mall દ્વારા આગામી ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે પોતાના ગ્રાહકો માટે સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેમાં મોલ ખાતેથી ગ્રાહકોને લેડિઝ, જેન્ટ્સ તથા ચિલ્ડ્રન વેર કપડાં, કોસ્મેટિક આઇટમો, કરિયાણું તથા સ્ટેશન પ્રોડક્ટ પર વિશેષ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે, જેથી તમામ નાગરિકોને તહેવારોની ખરીદી માટે આજે જ પધારો A-Mart Mall ખાતે પધારવા જાહેર આમંત્રણ આપવામાં આવ્યું છે…

ઈદ-એ-મિલાદ સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ ઓફરો…

• લેડિઝ તથા જેન્ટ્સ ગાર્મેન્ટસની ખરીદી પર મેળવો સ્પે. 15% ડિસ્કાઉન્ટ
• ચિલ્ડ્રન વેરની ખરીદી પર મેળવો સ્પે. 10% ડિસ્કાઉન્ટ…
• કોસ્મેટિક આઇટમો ખરીદો હોલસેલ દરેથી રિટેઇલમાં…
• કરિયાણાની દરેક આઇટમો પર મેળવો વિશેષ ડિસ્કાઉન્ટ…
• સ્ટેશનરી પ્રોડક્ટ પર મેળવો સ્પેશ્યલ ડિસ્કાઉન્ટ…
• મોલમાં ઉપલબ્ધ અલગ અલગ 90 કરતાં વધારે આઇટમો એક સાથે એક બિલકુલ ફ્રી….

આ સાથે જ A-Mart Mall ખાતેથી દરેક ગ્રાહકોને પ્લાસ્ટિકની દરેક આઈટમો, બાળકોના રમકડાં, ઝિયાણા આઇટમો, ઈમીટેશન આઇટમો, લેડિઝ વેર, જેન્સ વેર તેમજ બાળકોના કપડા, ફ્લાવર પોટ તથા સજાવટની આઈટમો, મેલામેન કિચન વેર, ઘર ઉપયોગી દરેક આઈટમો એક જ સ્થળેથી મળી રહેશે…

ઘર વખરીની દરેક આઈટમોની ખરીદી માટે આજે જ પધારો…

 ” A-Mart મોલ ” 

અંજની પ્લાઝા, બીજા માળે, સી.એન.જી. પંપની સામે, નેશનલ હાઇવે, ચંદ્રપુર સર્વિસ રોડ, ચંદ્રપુર, વાંકાનેર

સમય : સવારે 8 થી રાત્રે 9 વાગ્યા સુધી…

(રવિવારે પણ મોલ શરૂ રહેશે.)

મો. 90334 32484
મો. 97263 60614

error: Content is protected !!