Month: September 2023

આવતીકાલે વાંકાનેર ખાતે અમદાવાદના નામાંકિત ચામડી તથા હેર સ્પેશ્યાલિસ્ટ ડોક્ટરની લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિકમાં ઓપીડી યોજાશે….

લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે સ્કીન તથા હેરની સારવાર માટે ડર્મેટોલોજીસ્ટ અને કોસ્મેટોલોજીસ્ટની ખાસ ઓપીડી યોજાશે…. વાંકાનેર શહેર નજીક આવેલ લાઇફ મલ્ટી સ્પેશિયાલિટી ક્લિનિક ખાતે આવતીકાલે અમદાવાદના પ્રખ્યાત સ્કીન તથા…

સોસીયલ મિડિયામાં સિન-સપાટા કરવા ભારે પડ્યા : વાંકાનેરના રાતાવિરડા ગામના બે શખ્સોની ધરપકડ કરાઇ…

હાલના સમયમાં યુવાનોમાં ફેમસ થવા માટે સોસીયલ મિડિયામાં સ્ટંટ તથા સિન-સપાટા કરવાનો અભરખા હોય છે, ત્યારે વાંકાનેર તાલુકાના રાતાવિરડા ગામના યુવાને આવા ખોટા સિન-સપાટા કરવા ભારે પડ્યા છે, જેમાં પોલીસે…

વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં બાળસંસદ ચૂંટણી યોજાઇ…

શાળામાં અભ્યાસ કરતા બાળકોને લોકશાહી અને ચુંટણી પદ્ધતિથી વાકેફ કરવા સુંદર આયોજન કરાયું… વાંકાનેર તાલુકાની રાણેકપર પ્રાથમિક શાળામાં ભણતરની સાથે બાળકોમાં લોકશાહીના મૂલ્યો, દેશદાજ જગાવવા, બાળકો સ્કૂલના નીતિ નિયમો, શાળા…

વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું ખાત મુહુર્ત કરાયું….

પ્રોજેક્ટ લાઇફના ટ્રસ્ટીઓ તથા તાલુકા પંચાયત કારોબારી ચેરમેન જીજ્ઞાસાબેન મેરનાના હસ્તે પ્રાથમિક શાળાના બિલ્ડીંગનું ખાત મુહૂર્ત કરાયું… વાંકાનેર તાલુકાના ગુંદાખડા ગામ ખાતે પ્રાથમિક શાળાના નવા બિલ્ડીંગનું પ્રોજેક્ટ લાઇફ દ્વારા નિર્માણ…

વાંકાનેર વિસ્તારમાં ગણેશ મહોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી કરાઇ, વિઘ્નહર્તાની ભવ્ય વિસર્જન યાત્રા યોજાઈ…

ધારાસભ્ય જીતુભાઇ સોમાણી આયોજીત માર્કેટ ચોક કા રાજ ગણેશ મહોત્સવ સંપન્ન, ભારે હૈયે ગજાનનની વિદાય…. વાંકાનેર વિસ્તારમાં ઠેર ઠેર ગણેશ સ્થાપના કરી ગણપતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ગઇકાલે…

વાંકાનેરના પીપળીયારાજ ગામે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો….

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામે ખાતે ઈદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે પીપળીયા રાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ(મોટી જમાત) દ્વારા લાઈફ સેન્ટર રાજકોટના સહયોગથી ગામના જમાતખાને બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં…

વાંકાનેર નગરપાલિકાના સફાઈ કર્મચારીઓની સમસ્યાનું સુખદ સમાધાન થતાં હડતાલ સમેટાઈ….

વાંકાનેર નગરપાલિકાના હંગામી સફાઈ કર્મચારીઓ પોતાની પડતર માંગણીઓ અનુસંધાને છેલ્લા દસ દિવસથી હડતાલ પર હોય અને તેમાં પણ છેલ્લા ત્રણ દિવસથી પાંચ કર્મચારીઓ ભુખ હડતાલ પર ઉતરી ગયા હતા, જે…

ખેડૂતોની સફર બનશે વધુ આશાન…: ડબલ લિફ્ટ વાળી હાઇડ્રોલિક સાથે ફુલ્લી લોડેડ પાવરટ્રેક ટ્રેકટર મોડેલની વિશાળ રેન્જ માટે આજે જ પધારો પાયલ સેલ્સ એજન્સી ખાતે….

સર્વશ્રેષ્ઠ માઇલેજ સાથે સમય અને પૈસાની બચત ફક્ત દમદાર પાવરટ્રેક ટ્રેકટરમાં જ…, ટ્રેક્ટરની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પાયલ સેલ્સ એજન્સીની મુલાકાત લો… આજના આધુનિકતાના સમયમાં ખેતીને વધુ આશાન બનાવવા…

વાંકાનેર તાલુકાની ઢુવા રેલ્વે ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતા યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ રેલ્વે ફાટક પાસે ટ્રેન હડફેટે આવી જતા એક યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે નોંધ કરી…

વાંકાનેર તાલુકાના ચંદ્રપુર ગામ ખાતે આવતીકાલે આમદે સૈયદુલ મુરસલીન કોન્ફરન્સ યોજાશે….

રબ્બાની કમિટી-ચંદ્રપુર આયોજિત કોન્ફરન્સમાં બાંદાથી ખાસ ડો. સૈયદ મેહમુદ રબ્બાની સાહેબ પધારશે… વાંકાનેર શહેર નજીક આવેલ ચંદ્રપુર ગામ ખાતે રબ્બાની કમિટી દ્વારા પવિત્ર ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે આવતીકાલ તા. 30 સપ્ટેમ્બર,…

error: Content is protected !!