ખેડૂતોની સફર બનશે વધુ આશાન…: ડબલ લિફ્ટ વાળી હાઇડ્રોલિક સાથે ફુલ્લી લોડેડ પાવરટ્રેક ટ્રેકટર મોડેલની વિશાળ રેન્જ માટે આજે જ પધારો પાયલ સેલ્સ એજન્સી ખાતે….

0

સર્વશ્રેષ્ઠ માઇલેજ સાથે સમય અને પૈસાની બચત ફક્ત દમદાર પાવરટ્રેક ટ્રેકટરમાં જ…, ટ્રેક્ટરની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય પાયલ સેલ્સ એજન્સીની મુલાકાત લો…

આજના આધુનિકતાના સમયમાં ખેતીને વધુ આશાન બનાવવા માટે ટ્રેકટરનો ઉપયોગ ફરજીયાત થઇ ગયો છે, ત્યારે ખેડૂતોની આવક વધારવા અને સર્વશ્રેષ્ઠ માઇલેજ સાથે પૈસાની બચત માટે એસ્કોર્ટ્સ કંપની દ્વારા પાવરટ્રેક ટ્રેકટરની વિશાળ રેન્જ બજારમાં મુકી છે, જેના વાંકાનેર વિસ્તારમાં અધિકૃત વિક્રેતા પાયલ સેલ્સ એજન્સી દ્વારા ખેડૂતોને કોઈપણ ટ્રેક્ટરની ખરીદી કરતા પહેલા એકવાર અવશ્ય શોરૂમની મુલાકાત માટે આમંત્રણ આપવામાં આવ્યું છે….

ટ્રેક્ટર ફક્ત પાવરટ્રેક કંપનીના જ કેમ ?

• પાવરટ્રેક કંપનીના દરેક ટ્રેક્ટરમાં ડબલ લિફ્ટ વાળી હાઇડ્રોલિક સુવિધા…
• સર્વશ્રેષ્ઠ માઇલેજથી ખેડૂતોના પૈસા તથા સમયની બચત…
• દરેક ટ્રેકટરમાં મેટાલિક યુરો પેઇન્ટ…
• પાવરટ્રેક એટલે કરકસરિયુ ટ્રેક્ટરની ઓળખ…
• દરેક ટ્રેક્ટર પર આકર્ષક ડિસ્કાઉન્ટ ઓફર…
• દરેક મોડેલ પર સ્પેશ્યલ એક્સચેન્જ ઓફર ઉપલબ્ધ…
• દમદાર પાવર
• એક જ સ્થળે સેલ,સેલ્સ અને સર્વિસ સુવિધા ઉપલબ્ધ…

…તો ખેડૂત મિત્રો વિચારી શું રહ્યા છો, ખેતી અને આવકના વિકાસમાં સહભાગી થવા આજે જ પધારો….

 પાવરટ્રેક & સ્ટીલટ્રેક એસ્કોર્ટ્સ લી. ના ઓથોરાઈઝ ડિલર… 

 પાયલ સેલ્સ એજન્સી 

૨૭ નેશનલ હાઇવે, નવા માર્કેટિંગ યાર્ડ સામે, મીના કોમ્પલેક્ષ, મું ચંદ્રપુર, વાંકાનેર

મો. 97232 54481

મો. 76986 36486

મો. 92655 68173