Month: August 2023

Coming soon : કેરાલા ટ્રેક્ટર ; વાંકાનેર ખાતે ટૂંક સમયમાં જ દેશના વિશ્વસનીય ઇન્ડો ફાર્મ ટ્રેક્ટરની ડીલરશીપ શરૂ થશે….

વાંકાનેરની નામાંકિત પેઢી પાયલ સેલ્સ એજન્સી તથા ગેલેક્સી ગ્રુપ દ્વારા વર્ષોનાં વિશ્વાસ સાથે વાંકાનેર સહિત ટંકારા, મોરબી તથા હળવદ ખાતે પણ કેરાલા ટ્રેક્ટરની બ્રાંચનો શુભારંભ કરાશે… પ્રગતિશીલ ખેડૂતોની પહેલી પસંદગી…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે એ.સી. કોચમાં બંધ એ.સી.ના કારણે મુસાફરોએ ટ્રેન થોભાવી….

વાંકાનેર રેલ્વે સ્ટેશન ખાતે આજરોજ સૌરાષ્ટ્ર-જનતા એક્સપ્રેસ ટ્રેનના મુસાફરોએ આક્રોશ સાથે ભારે હોબાળો મચાવ્યો હતો, જેમાં એ.સી. કોચના તમામ એ.સી બંધ હોવાથી મુસાફરો વિફર્યાં હતા અને હોબાળો મચાવતા ટ્રેનને વાંકાનેર…

વાંકાનેરના કોઠારીયા ગામે વાડીનાં શેઢે ઢોર ચરાવવા બાબતે ખેડૂત યુવાન પર એક શખ્સનો હુમલો….

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામથી તીથવા તરફ જવાના માર્ગે આવેલ ખારા વિસ્તારમાં વાડી ધરાવતા ખેડૂત યુવાનને વાડીના શેઢા નજીક ઢોર ચરાવી રહેલા શખ્સને માલઢોરને શેઢાથી દૂર ચરાવવાનું કહેતા ઉશ્કેરાયેલા પશુપાલકે વાડી…

વાંકાનેરના યુવા એડવોકેટ એન્ડ નોટરી તેમજ સમસ્ત બ્રહ્મસમાજ ઉપ-પ્રમુખ રાજેશભાઈ મઢવીનો આજે જન્મદિવસ…

વાંકાનેર જ નહી પરંતુ સમગ્ર મોરબી જીલ્લામાં ખુબ જ નાની વયમાં વકીલાત ક્ષેત્રે બહોળી નામના મેળવનાર યુવા એડવોકેટ એન્ડ નોટરી તથા સમસ્ત બ્રહ્મસમાજ ઉપપ્રમુખ એવા રાજેશભાઇ એમ. મઢવી(રાજગોર)નો આજે જન્મદિવસ…

વાંકાનેરના તિથવા ગામ ખાતે એફપ્રો સંસ્થા દ્વારા કપાસમાં ગુલબી ઇયળના સંકલિત નિયંત્રણ માટે ખેડૂત તાલીમ શિબિર યોજાઈ….

ખેડૂત હિતમાં કપાસના પાકમાં સંશોધન ક્ષેત્રમાં સક્રિય એફપ્રો સંસ્થા દ્વારા ખેડૂતોને ગુલાબી ઇયળ નિયંત્રણ અને PB KNOT ડેમોસ્ટ્રેશન અપાયાં… ખેડૂતોનાં હિતમાં કપાસ પાકમાં સંશોધન ક્ષેત્રમાં સક્રિય સંસ્થા એફપ્રો પ્રોજેક્ટની વાંકાનેર…

વાંકાનેરના મેસરીયા ગામના બોર્ડ પાસે ઈકો ચાલકે હડફેટે લેતા પાંચ વર્ષના માસૂમ બાળકનું મોત…

વાંકાનેર તાલુકાના મેસરીયા ગામના બોર્ડ પાસે ચાલતા દુકાનોના કામમાં મજુરીએ આવતા પરિવારનો પાંચ વર્ષનો દિકરો ત્યાં રમી રહ્યો હોય, દરમ્યાન બાઉન્ડ્રી નજીકથી પુર ઝડપે આવતી એક ઈકો કારના ચાલકે આ…

વાંકાનેર નિવાસી કાંતિલાલ રણછોડદાસ ભાટીયા(વેદ) નું દુઃખદ અવસાન, ગુરૂવારે બેસણું….

વાંકાનેર નિવાસી કાંતિલાલ રણછોડદાસ ભાટીયા (વેદ) નું સોમવારે સવારે ૭૪ વર્ષની વયે દુઃખદ અવસાન થયેલ છે, જેથી સદગત્ નું બેસણું તા. 31/08/2023, ગુરૂવાર બપોરે 4 થી 5:30 દરમિયાન વાંકાનેર શહેરની…

મોરના ઈંડા ચીતરવા ન પડે…: તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરનો પુત્ર દર્શનકુમાર સમગ્ર યુનિવર્સિટી પ્રથમ…..

દર્શનકુમાર મેર ગોવિંદ ગુરૂ યુનિવર્સિટીના PG DMLT અભ્યાસક્રમમાં 85.50% સાથે સમગ્ર યુનિવર્સિટીમાં પ્રથમ ક્રમે… વાંકાનેર તાલુકા પંચાયતના સદસ્ય જીજ્ઞાસાબેન મેરનો દિકરો દર્શનકુમાર મેરએ ” મોરના ઈંડા ચીતરવા ન પડે ”…

ઈકો ચાલક સાથે પ્રેમ પ્રકરણ મામલે નવો વણાંક : મહિલાએ આરોપી સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી….

મુસ્લિમ યુવાનને હિન્દુ નામ‌ ધારણ કરી મહિલા સાથે છેતરપિંડી કરી દુષ્કર્મ આચર્યું, પોલીસ તપાસનો ધમધમાટ શરૂ…. વાંકાનેરમાં ગઇકાલે ઈકો ચાલક સાથે પ્રેમ પ્રકરણ મામલે મહિલાના પતિ સહિતના પરિવારજનોએ યુવાનને લમધારી…

વાંકાનેરમાં જેન્ટ્સ વેરનો વિશાળ શોરૂમ એટલે આર. આર. ફેશન : આ જન્માષ્ટમી તહેવાર નિમિત્તે કપડાંની ખરીદી પર મેળવો ચાર-ચાર ઓફરોનો લાભ….

જેન્ટ્સ વેર, ચિલ્ડ્રન વેર, ફુટવેર, બેલ્ટ, ચશ્મા સહિત મેન્સવેરની દરેક આઇટમો તથા તમામ રેન્જમાં બ્રાન્ડેડ તથા લોકલ કપડા માટે આજ જ પધારો આર. આર. ફેશન ખાતે… વાંકાનેર શહેર નજીક હાઇવે…

error: Content is protected !!