Month: July 2023

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસે ઇકો ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા પિતા-પુત્ર ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેર નજીક લીંબાળાની ધાર પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇકને રોડ ક્રોસ કરતી વેળાએ ત્યાંથી પસાર થતા એક ઈકો કારના ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં…

વાંકાનેર તાલુકાના વિઠ્ઠલપર ગામ ખાતે ધારાસભ્ય દ્વારા જન સંપર્ક અભિયાન હાથ ધરાયું…..

વાંકાનેર તાલુકાનાં વિઠ્ઠલપર ગામ ખાતે ધારાસભ્ય જીતુભાઇ સોમાણી દ્વારા કેન્દ્રમાં મોદી સરકારના સુશાસનના નવ વર્ષ પૂર્ણ થવા નિમિત્તે જન સંપર્ક અભિયાન હાથ ધરાયું હતું, જેમાં ભાજપ અગ્રણીઓ અને ગામ લોકોને…

વાંકાનેર તાલુકાના લુણસર ગામ ખાતેથી ગુમ થયેલા યુવાનને ગણતરીની કલાકોમાં શોધી કાઢતી પોલીસ ટીમ…

વાંકાનેર તાલુકાના લુણસર ગામમાંથી એક યુવાન ગુમ થયો હોય, જે બનાવની જાણ વાંકાનેર તાલુકા પોલીસ ટીમને થતાં પોલીસે તાત્કાલિક તપાસ ચલાવી અને લાપતા થયેલા યુવાનને હેમખેમ અમદાવાદના કાલુપુર ખાતેથી શોધી…

વાંકાનેર વિસ્તારમાંથી ચોરાયેલ બાઇક સાથે એક શખ્સને ઝડપી પાડતી વાંકાનેર સીટી પોલીસ ટીમ…

લીંબાળાની ધાર નજીકથી ચોરાઉ બાઈક સાથે મેસરીયા ગામના યુવાનને ઝડપી પાડતી પોલીસ ટીમ… વાંકાનેર વિસ્તારમાંથી ચોરી થયેલ એક બાઇકના બનાવ બાબતે વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે…

બ્રેકિંગ ન્યુઝ : વાંકાનેર તાલુકાના દલડી ગામે સામાજિક પ્રસંગમાં ભોજન કર્યા બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર….

બે અલગ અલગ જગ્યાએ સમુહ‌ ભોજન બાદ 40 થી 50 લોકોને ફુડ પોઇઝનીંગની અસર થતા અલગ-અલગ હોસ્પિટલમાં દાખલ કરાયા… વાંકાનેર તાલુકાના દલડી ગામ ખાતે આજે યોજાયેલ બે અલગ-અલગ જગ્યાએ સામાજિક…

ગુડ ન્યુઝ : વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં પાંચ ફુટ નવા નીર આવક….

છેલ્લા ત્રણ દિવસમાં પડેલ વરસાદથી ડેમમાં પાંચ ફુટ નવા નીરની આવક : ડેમની કુલ સપાટી 29 ફુટે પહોંચી…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં છેલ્લા ત્રણ દિવસમાં ધીમીધારે પડેલ…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં 31મી જુલાઈ સુધી પ્રવેશબંધી જાહેર કરાઇ….

રાજકોટ ઘંટેશ્વરની ‘એ’, ‘બી’, ‘સી’, ‘ડી’, ‘ઈ’, હેડ ક્વાર્ટર તથા ‘એમ.ટી.’ કંપનીના અધિકારીશ્રી/જવાનોની વર્ષ-૨૦૨૩ના બીજા તબક્કાની અલગ-અલગ હથિયારોની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય…

આપનો એક ફોન અને પાણી લિકેજ બંધ…: ચોમાસામાં છત ટપકવાથી પરેશાન છો ?, તો‌ હવે આવી ગયું છે આ સમસ્યાનું પણ‌ સમાધાન….

બજારમાં મળતા નકલી કેમિકલથી સાવધાન રહી સરકાર માન્ય કેમિકલનો ઉપયોગ કરો..: રિબીશન કેમિકલ કંપનીના વોટરપ્રૂફીંગ સ્પેશ્યાલિસ્ટ કેમિકલથી પાણી લિકેજ, ભેજ, ક્ષાર, છત ટપકવા સહિતની સમસ્યાથી મળશે મુક્તિ… હાલ ચોમાસાનાં સમયમાં…

error: Content is protected !!