Month: June 2023

વાંકાનેર તાલુકાની કાશીપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી જવાહર નવોદય પરિક્ષામાં મોરબી જિલ્લા તૃતીય ક્રમે ઉત્તીર્ણ…

આ વર્ષે જવાહર નવોદય સમિતિ દ્વારા જવાહર નવોદય વિદ્યાલયમાં પ્રવેશ માટે લેવામાં આવેલ જવાહર નવોદય પરિક્ષામાં વાંકાનેર તાલુકાની કાશીપર પ્રાથમિક શાળાનો વિદ્યાર્થી ધોરીયા ઋત્વિક દિનેશભાઇ કોઈ પણ ટ્યૂશન વગર સમગ્ર…

વાંકાનેર : મોટા ભોજપરાના બહુચર્ચિત બનાવટી મેરેજ સર્ટિફિકેટ પ્રકરણમાં આખરે ચાર મહિના બાદ આરોપીઓ સામે ગુનો નોંધાયો….

ગુનો નોંધવા બાબતે પોલીસની આનાકાની બાદ અરજદારે હાઇકોર્ટના દ્વાર પણ ખટખટાવ્યા’તા, આખરે ખોટા મેરેજ સર્ટિફિકેટ રજૂ કરનાર નકલી પતિ-પત્ની સામે ગુનો નોંધાયો… વાંકાનેરના મોટા ભોજપરા ગામની દિકરીને થોડા સમય અગાઉ…

મોરબી જિલ્લા ભાજપ દ્વારા વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલ ખાતે વેપારી સંમેલન યોજાયું…..

સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કેશવાલાના અધ્યક્ષતામાં વાંકાનેર ખાતે વેપારી સંમેલન યોજાયું…. વાંકાનેર શહેરની અમરસિંહજી હાઇસ્કૂલના હોલમાં આજરોજ મોરબી જિલ્લા ભાજપ દ્વારા આગામી લોકસભાની ચૂંટણી અનુસંધાને વેપારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું,…

ચક્રવાત ઈમ્પેક્ટ : વાંકાનેર હાઇવે પર બાઇક સ્ટંટ કરતાં યુવાકોને પકડી કાયદાનું ભાન કરાવતી પોલીસ….

ગઇકાલે યુવાનોના વિડિયો સોસીયલ મિડિયામાં વાયરલ થયા બાદ પોલીસે બંને યુવાનોને ઝડપી લીધા…. વાંકાનેર શહેર નજીક હાઇવે પર પોતાના અને બીજાના જીવને જોખમમાં મૂકી બાઇક સ્ટંટ કરતાં બે યુવાનોના વિડિયો…

ચાર દિન કી ચાંદની ફીર અંધેરી રાત…: વાંકાનેર હાઇવે જકાતનાકે માથાભારે રિક્ષા અને ઈકો ચાલકો‌ સામે પોલીસ તંત્ર વામણું….

અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ હાઇવે જકાતનાકે ગેરકાયદેસર રિક્ષા અને ઈકોનો જમાવડો થયાવત… વાંકાનેર સીટી પોલીસ મથકમાં ‘ કડક અધિકારી ‘ તરીકેની છાપ ધરાવતા અનેક પોલીસ અધિકારીઓ બદલાયા પરંતુ વાંકાનેર…

વાંકાનેર શહેરના પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો….

વાંકાનેર શહેર ખાતે આવેલ પુર્ણચંદ ગરાસીયા બોડીંગ-ભાજપ કાર્યાલય ખાતે આજરોજ બલિદાન દિવસ નિમિત્તે વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કુલ 102 રક્તદાતાઓ…

કોંગ્રેસ દ્વારા પાલીતાણા મુકામે યોજાયેલ યુવા ક્રાંતિ શિબિરમાં ભાગ લેતી મોરબી જિલ્લા યુવા કોંગ્રેસ ટીમ…..

ભારતીય રાષ્ટ્રીય યુવક કોંગ્રેસ દ્વારા આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી યુવા નેતૃત્વને ચુંટણીની તૈયારી માટે પાલિતાણા ખાતે યુવા ક્રાંતિ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોરબી જિલ્લા યુવા કોંગ્રેસની ટીમ…

વાંકાનેરના વઘાસીયા ટોલનાકા નજીકથી 14 વર્ષીય સગીરાનું અપહરણ કરી મહિલા ફરાર….

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસીયા ટોલનાકા પાસે કારખાનામાં રહેતા એક પરિવારની 14 વર્ષની સગીર દીકરીને એક મહિલા કોઈ કારણસર અપહરણ કરી ફરાર થઈ જતાં બાબતે સગીરાના પિતાએ મહિલા સામે વાંકાનેર…

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારોમાંથી સગીરાને પરપ્રાંતીય શખ્સ અપહરણ કરી ભગાડી જતાં પોલીસ ફરિયાદી નોંધાઇ….

વાંકાનેરના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી અને મજુરીકામ કરતી એક સગીર વયની દીકરીને એક પરપ્રાંતિય શખ્સ લગ્ન કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી અપહરણ કરી ભગાડી જતાં બાબતે સગીરાના પિતાએ આરોપી સામે વાંકાનેર તાલુકા…

લાઇનમાં ભંગાણ કરી પાણી ચોરી કરતાં લોકો‌ સાવધાન, વાંકાનેરના દલડી-દીઘલીયા ગામે પાણી ચોરી કરતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદી નોંધાઇ…

વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચે રેતી-કપચીના ભરડીયામાં ઉપયોગ માટે પાણી ચોરી કરતા શખ્સ સામે ગુનો નોંધાયો…. વાંકાનેર તાલુકાના દલડી-દીઘલીયા ગામ વચ્ચેથી પસાર થતી પાણીની લાઇનમાં ગેરકાયદેસર કનેક્શન જોડી પાણીની ચોરી…

error: Content is protected !!