વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા….
વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં જુગારનો દરોડો પાડી જાહેરમાં સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમતા ત્રણ શખ્સોને રૂ. 15,100 ના મુદ્દામાલ સાથે ઝડપી…