Month: January 2023

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાંથી જાહેરમાં જુગાર રમતા ચાર ઝડપાયાં….

વાંકાનેર તાલુકાના અદેપર ગામની સીમમાં વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા જુગારનો દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સને રોકડ રકમ રૂ. 17,100 સાથે ઝડપી પાડી તમામ સામે જુગારધારાની કલમ હેઠળ ગુનો…

વાંકાનેર વિસ્તાર બન્યો દિપડાઓનું ઘર : વાંકાનેર શહેર નજીકથી આજે વહેલી સવારે વધુ દિપડો પાંજરે પુરાયો….

ગઈકાલે સવારે એક દિપડો પાંજરે પુરાયો બાદ આજે વહેલી સવારે વધુ એક દિપડો પાંજરે પુરાયો, ગઈકલે એક દિપડાનું અકસ્માતમાં મોત થયું’તું…. વાંકાનેર શહેર નજીક છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા…

વાંકાનેર તાલુકાના મહિકા ગામે સામાન્ય બાબતમાં દાદાગીરી સાથે યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો…

રસ્તામાં મારી સામે કેમ ચાલ્યો ? કહી ગારીયા ગામના ત્રણ શખ્સોએ યુવાન પર લોખંડના પાઇપ-ધોકા વડે હુમલો કરી માર માર્યો…! વાંકાનેર તાલુકાના મહિકા ગામ ખાતે રહેતો એક યુવાન ચાલીને પોતાની…

વાંકાનેર તાલુકાના ગારીડા ગામ નજીક હાઈવે પર વાહન હડફેટે દિપડાનું મોત…..

સવારે એક દિપડો પાંજરે પુરાયો અને રાત્રીના બીજા દિપડાનું વાહન અકસ્માતમાં મોત…. વાંકાનેર શહેર તેમજ તાલુકામાં છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા હોવાના સમાચારો સામે આવ્યા બાદ વન વિભાગ દ્વારા…

ગુજરાતમાં હવે પ્રદર્શનકારીઓની ખેર નહીં, વિધાનસભામાં ‘કોડ ઓફ ક્રિમિનલ પ્રોસિજર બિલ’ને મળી રાષ્ટ્રપતિની મંજૂરી…..

ગુજરાત પોલીસ હવે પ્રદર્શનકારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરી શકશે. જેમાં મળતી વિગતો મુજબ રાજ્યમાં સીઆરપીસીની કલમ 144 નો ભંગ કરનારા લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવાના ખરડાને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી છે. કોડ…

વાંકાનેર શહેર ખાતે જીલ્લા કક્ષાનો આયુષ મેળો યોજાયો, એક હજાર કરતાં વધુ દર્દીઓએ લાભ લીધો….

મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં આયુષ મેળો ખુલ્લો મુકાયો…. વાંકાનેર શહેર ખાતે આજરોજ આયુર્વેદ શાખા-મોરબી દ્વારા આયુષ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતુ, જેમાં આયુર્વેદ સાથે નૂતન વર્ષનો પ્રારંભ કરી આપણા…

રાહતનો શ્વાસ…: વાંકાનેર શહેર નજીકથી વહેલી સવારે દિપડો પાંજરે પુરાયો….

બેથી ત્રણ દિપડાઓ વાંકાનેર નજીક ચડી આવ્યા હોવાની માહિતી બાદ વન વિભાગ દ્વારા પાંજરા ગોઠવાયા’તાં, આજે એક દિપડો પાંજરે પુરાયો….. વાંકાનેર શહેર નજીક છેલ્લા થોડા દિવસોથી દીપડાઓ દેખા દેતા હોવાની…

હામવી ફર્નિચર લાવ્યું છે નવા વર્ષે એકદમ નવો સ્ટોક અને નવી ઓફરો…: આપની દિકરીના કરીયાવર સેટ સહિત ફર્નિચરની ખરીદી માટે આજે પધારો….

ખરીદો ફર્નિચરની કોઈપણ આઈટમો એકદમ વ્યાજબી દરેથી ફક્ત હામવી ફર્નિચરમાં….: રૂ. ૧૦,૦૦૦ કરતા વધુની ખરીદી પર મેળવો શ્યોર ગીફ્ટ ફ્રી…. વાંકાનેર વિસ્તારમાં ફર્નિચરના વિશાળ શોરૂમ એવા હામવી હેપ્પી હોમ ફર્નિચર…

વાંકનેરના સરતાનપર અને અગાભી પીપળીયા ગામેથી ત્રણ-ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે ઝડપાયાં….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર તાલુકાના સરતાનપર અને અગાભી પીપળીયા ગામે દરોડો પાડી બન્ને ગામમાંથી ત્રણ-ત્રણ બોટલ વિદેશી દારૂ સાથે બે આરોપીઓને ઝડપી પાડી ધોરણસરની…

વાંકાનેર શહેરમાંથી વરલી મટકાના જુગાર નેટવર્કનો પર્દાફાશ કરતી પોલીસ, ત્રણ ઝડપાયા….

મોરબી એલસીબી ટીમે 34,400ના મુદ્દામાલ સાથે ત્રણ શખ્સોને ઝડપી લીધા… મોરબી એલસીબી ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર શહેરમાં દરોડો પાડી શહેરમાં ચાલતા વરલી મટકાના જુગારના નેટવર્કનો પર્દાફાશ કરી…

error: Content is protected !!