Month: January 2023

ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષના નેતા તરીકે અમિત ચાવડા અને ઉપનેતા તરીકે શૈલેષ પરમારના નામની જાહેરાત…

ગુજરાતના રાજકારણમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. જેમાં ગુજરાત વિધાનસભાના વિપક્ષના નેતા તરીકે કોંગ્રેસ દ્વારા અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત ધારાસભ્ય શૈલેષ પરમારને ઉપનેતા બનાવામાં આવ્યા છે.…

આપના ઘરને સજાવો ડેલ્ટા લાઇટીંગને સંગ…: આપણા વાંકાનેર શહેરમાં લાઈટીંગ માટેનો વિશાળ શો-રૂમ જ્યાં આપને મળશે તમામ પ્રકારના લાઇટીંગ સોલ્યુશન….

આપના ઘર-દુકાન-ઓફીસની શોભા અને ઝગમગાટ વધારવા અપનાવો આધુનિક લાઇટીંગ, આજે જ મુલાકાત લો ડેલ્ટા લાઇટીંગની…. અત્યાર સુધી વાંકાનેર વિસ્તારના નાગરિકો તેમના ઘર, દુકાન કે ઓફિસની શોભા વધારવા અને વિવિધ પ્રકારની…

પ્રજાસત્તાક પર્વ નિમિત્તે સત્યમ્ હોસ્પિટલ-વાંકાનેર દ્વારા ચાર દિવસનો મોર્નિંગ મેગા હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાશે….

વાંકાનેરની સત્યમ્ હોસ્પિટલ દ્વારા આગામી 26મી જાન્યુઆરી (પ્રજાસત્તાક પર્વ) નિમિત્તે ચાર દિવસના મોર્નિંગ મેગા ફ્રી હેલ્થ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં તા. 23 થી 26 દરમિયાન સવારે 8…

વાંકાનેર : લીંબાળા ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહેતા આધેડનો ગળાફાંસો ખાઇ આપઘાત…..

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના લીંબાળા ગામની ધાર પાસે આવેલ સ્ટોન ક્રશરની ઓરડીમાં રહી કામ કરતા એક આધેડ વયના પુરુષે યુવાન પુત્રની સગાઈ કરવાની ચિંતામાં ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો…

સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા આવતીકાલે માંધાતા જયંતિ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા યોજાશે…

કોળી સમાજ દ્વારા દર વર્ષે માંધાતા જયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવતી હોય છે ત્યારે આવતીકાલે માંધાતા જયંતિની નિમિત્તે સમસ્ત કોળી સમાજ માંધાતા ગ્રુપ-વાંકાનેર દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે…

વાંકાનેર શહેર નજીક રેલ્વે ટ્રેક પર માલગાડી હેઠળ પડતું મુકી પરપ્રાંતિય યુવાનનો આપઘાત…

વાંકાનેર શહેર નજીક ભાટીયા સોસાયટી નજીકથી પસાર થતા રેલ્વે ટ્રેક પર આજે બપોરના 12:20 વાગ્યાની આસપાસ એક 33 વર્ષીય પરપ્રાંતિય યુવાને ત્યાંથી પસાર થતી માલગાડી ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત…

વાંકાનેર વિસ્તારમાં આજે ઉતરાયણના દિવસે દોરીના કારણે છ લોકો ઈજાગ્રસ્ત….

દર વર્ષે મકરસંક્રાંતિ/ઉતરાયણના દિવસે દોરીના કારણે ઘણાબધા પશુ-પંખી અને માણસો ઈજાગ્રસ્ત બનતા હોવાના સમાચારો સામે આવે છે ત્યારે આ વર્ષે વાંકાનેર વિસ્તારમાં દોરીના કારણે છ લોકોને નાનીમોટી ઈજાઓ પહોંચતા તેઓએ…

રાજ્યમાં હાડ થીજવતી ઠંડીનો નવો રાઉન્ડ શરૂ, હવામાન વિભાગે કરી આગાહી….

આજે મકરસંક્રાંતિ છે, કહેવાય છે કે સૂર્યાસ્ત થયા પછી ઠંડી ધીમે ધીમે ઓછી થઈ જાય છે. પરંતુ હવામાન વિભાગના મતે આ વખતે તેનાથી વિપરીત સ્થિતિ જોવા મળી રહી છે. વાસ્તવમાં…

માહીર ઓટો સેલ્સ લાવ્યું છે મકરસંક્રાંતિ તહેવાર નિમિત્તે B-GAUSS ઈ-બાઇક પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓફરો…..

માહિર ઓટો સેલ્સ ઓનરના જન્મદિવસ અને ઉત્તરાયણ તહેવાર નિમિત્તે બુકિંગ કરાવનાર ગ્રાહકોને મળશે સ્પેશિયલ ડિસ્કાઉન્ટ સાથે આકર્ષક ઓફરોનો લાભ…. આગામી મકરસંક્રાંતિના તહેવાર અને માહીર ઓટો સેલ્સના ઓનરના જન્મદિવસ નિમિત્તે દેશની…

વાંકાનેર તાલુકાના પીપળીયારાજ ગામના તળાવમાંથી માટી-મોરમનું ગેરકાયદેસર ખનન, તંત્ર મુક પ્રેક્ષક….

વાંકાનેર તાલુકાના પીપળીયા રાજ ગામ ખાતે આવેલ જિલ્લા પંચાયત હસ્તકના રેરાના તળાવમાંથી છેલ્લા ઘણા સમયથી અસામાજિક તત્વો દ્વારા બેફામ રીતે માટી-મોરમનું ગેરકાયદેસર રીતે ખનન કરી કરવામાં આવી રહ્યું છે, જેથી…

error: Content is protected !!