Month: September 2022

જિલ્લા કક્ષાના કલામહાકુંભમાં વાંકાનેરની એસ.એમ.પી. હાઈસ્કૂલની વિદ્યાર્થિનીઓ અવ્વલ…

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર અને યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ગાંધીનગર આયોજિત જિલ્લા યુવા વિકાસ અધિકારી મોરબી સંચાલિત “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત મોરબી જિલ્લા કક્ષાએ યોજાયેલ…

Happy Birthday : વાંકાનેરના સામાજિક અને રાજકીય અગ્રણી હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ…

વાંકાનેર તાલુકાના સામાજિક અને રાજકીય અગ્રણી, ચંદ્રપુર ગ્રામ પંચાયતના પુર્વ સરપંચ અને વાંકાનેર તાલુકા ભાજપ અગ્રણી એવા હરિશ્ચંદ્રસિંહ ઝાલાનો આજે જન્મદિવસ છે. તેઓ છેલ્લા 25 વર્ષ કરતા વધુ સમયથી ચંદ્રપુર…

વાંકાનેર તાલુકાની ચંદ્રપુર ગ્રામ પંચાયતના વિભાજન સાથે ચંદ્રપુર અને ભાટીયા અલગ-અલગ ગ્રામ પંચાયતની રચના, વર્તમાન સરપંચ-સભ્યો સહિતની સમગ્ર બોડી રદ….

ચંદ્રપુર સંયુક્ત ગ્રામ પંચાયતમાંથી બે અલગ-અલગ ચંદ્રપુર અને ભાટીયા ગ્રામ પંચાયતની રચના કરાઈ, બંને જગ્યાએ વહિવટદારની નિમણૂક…. વાંકાનેર તાલુકાની મોટી ગ્રામ પંચાયત પૈકીની ચંદ્રપુર ગ્રામ પંચાયતના આજે રાજ્ય સરકાર દ્વારા…

T-20 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત : બુમરાહ અને હર્ષલ પટેલની વાપસી; શમી, અય્યર, બિશ્નોઈ અને ચહર સ્ટેંડબાયમાં…

T20 વર્લ્ડ કપ માટે 15 પ્લેયર્સની ટીમ ઈન્ડિયાના સ્ક્વોડની જાહેરાત કરી દેવામાં આવી છે. ઈજાના કારણે બહાર રહેલા હર્ષલ પટેલ અને જસપ્રીત બુમરાહની ટીમમાં વાપસી થઈ છે. T20 વર્લ્ડ કપનો…

વાંકાનેર ખાતે રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમ યોજાયો….

રાજ્યમંત્રીશ્રી બ્રિજેશભાઇ મેરજાના અધ્યક્ષસ્થાને વિશ્વાસથી વિકાસયાત્રા અન્વયે વાંકાનેર પ્રાંત કક્ષાએ વિવિધ જનસુખાકારીના કામોના ખાતમુહૂર્ત તથા લોકાર્પણ કાર્યક્રમ વાંકાનેર માર્કેટીંગ યાર્ડ ખાતે યોજાયો હતો…. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલની વડપણ હેઠળની…

આનંદો…: વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળસપાટી પહોંચી 45.63 ફુટે….

હાલ ડેમમાં સૌની યોજના અંતર્ગત નર્મદાના નીર અને વરસાદી એમ બંને પાણીની આવશ શરૂ…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમની જળ સપાટીમાં જંગી વધારો થયો છે, જેમાં ગઈકાલે પડેલા…

વાંકાનેર તાલુકાના ભોજપરા ગામે ખેડૂતના ઘરે વિજળી પડતાં બળદનું મોત….

વાંકાનેર વિસ્તારમાં ગઇકલે રાત્રીના વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ નોંધાયો હતો જેમાં ઠેરઠેર નુકસાનીના વાવડ મળી રહ્યા છે, ત્યારે વાંકાનેર તાલુકાના ભોજપરા ગામ ખાતે આવેલ વકાલીયા ઉસ્માનભાઈ આહમદ નામના…

વાંકાનેર : પૈસાની લેતીદેતી મામલે બે શખ્સોએ અમીત ઉર્ફે લાલાને રહેંસી નાખ્યો, ત્રણ સામે ફરિયાદ નોંધાઈ….

વાંકાનેર શહેર ખાતે ગત મોડી રાત્રીના હાઈવે ચોકડી નજીક પાસલીયા હોસ્પિટલ પાસે બે શખ્સોએ એક યુવાનની તિક્ષણ હથીયારોના ઘા ઝીંકી હત્યા કરી નાખતા ખળભળાટ મચી ગયો હતો, જેથી આ બનાવમાં…

વાંકાનેર વિસ્તારમાં કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ, વિજળી ગુલ….

વાંકાનેર વિસ્તારમાં ભાદરવામાં અષાઢી માહોલ જામ્યો હોય તેવો ઘાટ સર્જાયો છે જેમાં આજે રાત્રીના નવ વાગ્યાથી વિજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેમાં સવારથી સાંજ સુધી વાદળછાયા…

વાંકાનેર તાલુકાના ભલગામ ગામે ઝેરી જનાવર કરડી જતાં ત્રણ વર્ષની બાળકીનું મોત….

વાંકાનેર તાલુકાના ભલગામ ગામ ખાતે માતા-પિતા સાથે મામાના ઘરે રોકાવા આવેલી ત્રણ વર્ષની બાળકીને કોઇ ઝેરી જનાવર કરડી જતાં મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેથી આ બનાવની વાંકાનેર…

error: Content is protected !!