Month: September 2022

વાંકાનેરના માટેલ રોડ પર આવેલ સિરામીક ફેક્ટરીમાં ગેસનો બાટલો ફાટતાં ચાર ઈજાગ્રસ્ત…

વાંકનેર તાલુકાના માટેલ રોડ પર આવેલ લેટોજા સિરામિક ફેક્ટરીમાં લેબર ક્વાટરની ઓરડીમાં ગઈકાલ સવારે કોઈ કારણસર ગેસનો બાટલો ફાટતાં ઓરડીમાં આગ લાગી હતી, જેમાં ચાર શ્રમિકો ગંભીર રીતે દાઝી જતાં…

વાંકાનેર-પંચાસર રોડ પરથી જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમી ઝડપાયા…

વાંકાનેર શહેર પોલીસના નાઇટ પેટ્રોલિંગ દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીને આધારે વાંકાનેર-પંચાસર રોડ ઉપર આવેલા મહાદેવના મંદિરની પાસે દરોડો પાડી સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓ રોકડ…

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઈન્ટર કોલેજ કુસ્તી સ્પર્ધામાં એક ગોલ્ડ અને એક બ્રોન્ઝ મેડલ મેળવતા વાંકાનેરની દોશી કોલેજના બે વિદ્યાર્થીઓ….

સ્પોર્ટ્સમાં સતત પ્રગતિશીલ પ્રદર્શન કરતી વાંકાનેરની દોશી કોલેજ…: બંને વિદ્યાર્થીઓ ભરવાડ સમાજના… હાલમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટ ખાતે ઇન્ટર કોલેજ ટુર્નામેન્ટ ચાલી રહી છે, જેમાં કુલ 21 કોલેજના વિદ્યાર્થીઓ ભાગ લઇ…

વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે મહા રક્તદાન કેમ્પ યોજાશે, 99 બોટલ રક્ત એકત્ર….

વડાપ્રધાનના જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર યુવા ભાજપ મોરચા દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો…. વાંકાનેર સિવિલ હોસ્પિટલ ખાતે આજરોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના 72માં જન્મદિવસ નિમિત્તે વાંકાનેર શહેર ભાજપ યુવા મોરચા…

આજે રોયલ ઓટો લિંકના નવા શોરૂમનો ભવ્ય શુભારંભ, સાથે જ ઓનર રઈશભાઈ માથકીયાનો જન્મદિવસ…‌.

દિકરી અલીઝા અને પિતા રઇશભાઈ માથકીયાના આજે જન્મદિવસ નિમિત્તે રોયલ ઓટો લિંકના નવા શોરૂમની ગ્રાન્ડ ઓપનીંગ સેરેમની યોજાઈ…. વાંકાનેર તાલુકાના સામાજિક તથા રાજકીય આગેવાન, યુવા ડેવલોપર અને બિલ્ડર તેમજ અકરોટા…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામે જમીન પર કબ્જો કરનાર ત્રણ શખ્સો સામે લેન્ડ ગ્રેબિંગ…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે જમીન માલિકના કુલ મુખ્યત્યાર પાસેથી જમીન ખરીદ કર્યા બાદ કાનૂની વિવાદ ઉભો કરી, આ જમીન ઉપર કબ્જો ખાલી નહિ કરનાર મૂળ માલિકો સામની ફરિયાદ અરજી…

મુકો લાપસીના આંધણ : વાંકાનેરની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ સતત ચોથા વર્ષે ઓવરફ્લો….

વહેલી સવારથી ડેમની પારી પરથી પાણીની ઝાલરો શરૂ, આજથી ડેમના નયનરમ્ય દ્રશ્ય જોવા વાંકાનેર વાસીઓની ભીડ જામશે…. વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમ આજે વહેલી સવારે ઓવરફ્લો થતાં જ…

વાંકાનેર : સરકારી કચેરીઓમાં આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓએ વિવિધ માંગણીઓ સાથે પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું….

વિવિધ સરકારી કચેરીઓમાં ગુજરાત સરકાર‌ અંતર્ગત આઉટસોર્સ તરીકે ફરજ બજાવતા કર્મચારીઓને થતાં અન્યાય બાબતે આજે વાંકાનેરના આઉટસોર્સ કર્મચારીઓએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર પાઠવી તેમણી માંગણીઓ રજુ કરી સરકાર સમક્ષ ન્યાય માટે…

વાંકાનેરના સરતાનપર રોડ પર જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોનો યુવાન પર હુમલો….

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર આવેલ ઓરબ સીરામીક પાસે જુના ઝઘડાનો ખાર રાખી ચાર શખ્સોએ લોખંડના પાઈપ વડે યુવાન પર હુમલો કર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. જેથી આ બનાવમાં…

મચ્છુ 1 ડેમની સપાટી 48.60 ફુટે પહોંચી, 24 ગામો એલર્ટ પર : ડેમમાં પાણીની ભરપૂર આવક શરૂ…

ડેમ ઓવરફ્લો થવામાં માત્ર 0.40 ફુટ બાકી, હાલ ડેમમાં 5131 ક્યુસેક પાણીની આવક શરૂ… વાંકાનેર વિસ્તારની જીવાદોરી સમાન મચ્છુ 1 ડેમમાં ભરપૂર વરસાદી પાણીની આવકથી ડેમની સપાટી 48.60 ફુટે પહોંચી…

error: Content is protected !!