Month: September 2022

વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતેથી જાહેરમાં જુગાર રમતા ત્રણ ઝડપાયા….

વાંકાનેર શહેરની ભાટિયા સોસાયટી ખાતે આવેલ ભૂતનાથ મંદિર વાળી શેરીમાં કોઈ શખ્સો જુગાર રમતા હોવાની ચોક્કસ ખાનગી બાતમીને આધારે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સો ઝડપાયા હતા…. બનાવની પ્રાપ્ત…

વાંકાનેરના અરણીટીંબા ગામે ગણપતિ મહોત્સવમાં હાજરી આપતા કોળી સમાજના અગ્રણીઓ….

વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા સ્તરે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે ગણપતિ મહોત્સવના બીજા દિવસે રાજકોટ ખાતેની કોળી…

વાંકાનેર તાલુકા કોંગ્રેસ ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ….

વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની તેમજ વાંકાનેર તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી એવા જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ છે, જેઓ સામાજીક અને રાજકીય રીતે સક્રિય રહી લોકસેવા કરી…

વાંકાનેર : પર્યુષણ પૂરાં થતાં જૈન દેરાસર ખાતેથી વરઘોડો નીકળ્યો…

હાલ ચાલતા આઠ દિવસના પર્યુષણ પર્વ આજે પુરા થતા વાંકાનેર જૈન સમાજ દ્વારા પરંપરાગત રીતે જૈન દેરાસર ખાતેથી વરઘોડો કાઢવામાં આવ્યો હતો જેમાં જળજાત્રાનો વરધોડો ચાંદીના રથમાં ભગવાનને બિરાજમાન કરી,…

વાંકાનેર : ‘ ભાટીયા કા રાજા ‘ ગણેશોત્સવ ખાતે પ્રથમ દિવસે મહાઆરતી યોજાઇ…

વાંકાનેર મહારાજ શ્રી કેશરીદેવસિંહ ઝાલાની હાજરીમાં બહોળી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા…. વાંકાનેર શહેરની ભાટીયા સોસાયટી ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા “ભાટીયા કા રાજા” ગણેશોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ગઈકાલે…

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર, હવેથી મળશે ગ્રેચ્યુટીનો લાભ….

ખાનગી શાળાઓમાં ભણાવતા શિક્ષકો માટે સારા સમાચાર છે. સર્વોચ્‍ચ અદાલતે જણાવ્‍યું હતું કે ખાનગી શાળાઓમાં કામ કરતા શિક્ષકો કર્મચારી છે અને તેઓ કેન્‍દ્ર સરકાર દ્વારા ૨૦૦૯ માં સુધારેલા પેમેન્‍ટ ઓફ…

error: Content is protected !!