વાંકાનેર તાલુકાના કોઠારીયા ગામના વતની તેમજ વાંકાનેર તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ અને કોળી સમાજના યુવા અગ્રણી એવા જગદીશભાઈ કોબીયાનો આજે જન્મદિવસ છે, જેઓ સામાજીક અને રાજકીય રીતે સક્રિય રહી લોકસેવા કરી રહ્યા હોય જેથી તેમણે બહોળી લોક ચાહના મેળવી છે…
વાંકાનેર તાલુકાના કોઠારિયા ગામના રહેવાસી જગદીશભાઈ કોબિયાનો જન્મ તા. 02/09/1992 ના રોજ એક સામાન્ય ખેડૂત પરિવારમાં થયેલો છે. તેઓ કોળી સમાજના દરેક પ્રશ્ને સતત સક્રિય રહેતા હોય તેમજ કોંગ્રેસ પક્ષમાં પણ સારી એવી પકડ ધરાવતા હોય જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઇલ નંબર 76980 42817 પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે….
ચક્રવાત ન્યૂઝ અને ટીમ તરફથી જગદીશભાઈ કોબિયાને જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…