વાંકાનેર તાલુકાના અરણીટીંબા ગામ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી મોટા સ્તરે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગઈકાલે ગણપતિ મહોત્સવના બીજા દિવસે રાજકોટ ખાતેની કોળી સમાજના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ હાજરી આપી મહા આરતીમાં ભાગ લીધો હતો…

અરણીટીંબા ગામ ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા મોટા સ્તરે ગણપતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હોય જેમાં ગઈકાલે રાજકોટ ખાતેની કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જીંજુવાડીયા, રાજકોટ તાલુકા પંચાયતના સદસ્ય ભરતભાઈ ડાભી, વેદાંત હોસ્પિટલના ડો. જીતુભાઈ પરેચા સહિતના અગ્રણીઓએ હાજરી આપી મહા આરતીમાં જોડાઇ ધન્યતા અનુભવી હતી….

વધુ સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને તમારા વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/K5fTG3Y1GPH96hFtRmTNso

error: Content is protected !!