Month: July 2022

ઘોર કળયુગ : ખેતરમાં ચાલવા જેવી સામાન્ય બાબતે ભાઈનો ભાઈ પર હુમલો….

પિતાની જમીનમાંથી ત્રણ ભાઈઓએ ભાગ બટાઈ કર્યા બાદ ખેતરમાં ચાલવા બાબતે નાનાભાઈએ મોટાભાઈને માર માર્યો ! વાંકાનેર તાલુકાના વરડુસર ગામે કળયુગની સાક્ષી પૂરે તેવી ઘટના સામે આવી છે, જેમાં ગામની…

વાંકાનેર‌ તાલુકાના ભીમગુડા ગામેથી જુગાર રમતા ચાર ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર તાલુકા પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેરના ભીમગુડા ગામે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ચાર શખ્સોને રોકડ રકમ રૂ. 11,300 તેમજ મોબાઈલ, મોટર સાયકલ સહિત કુલ રૂ.…

વાંકાનેર : ઢુવા નજીક સિરામિક કારખાનાની ઓરડીમાં ઝેરી જનાવર કરડી જતાં યુવાનનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ સીરામીક કારખાનાની ઓરડીમાં રહેતા એક યુવાનને ઝેરી જનાવર કરડી જતાં તેને ઝેરી અસર થવાથી તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ફરજ…

વાંકાનેર શહેર ખાતે મહિલાઓ માટે ખાસ લૂક & લર્ન બ્યુટી ટિપ્સ સેમિનાર યોજાયો….

રૂબીબેન પઠાણ દ્વારા મહિલાઓને પગભર બનાવવાની દિશામાં પ્રયાસ કરાયાં…: મહિલાઓ માટે ‘ કાયાપલટ ‘ પ્રોડક્ટ દ્વારા વધારાની આવક મેળવવાની તક… વાંકાનેર શહેર ખાતે ગઈકાલના રોજ મહિલાઓ માટે ખાસ લૂક &…

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાંથી સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગાર રમતા સાત ઝડપાયાં, એક ફરાર….

વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફને મળેલ ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં દરોડો પાડી સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં જુગાર રમતા સાત શખ્સોને રોકડ રકમ રૂ.…

અરે વાહ, આટલું સસ્તું…: સેમસંગ કંપનીની 32 ઈંચ સ્માર્ટ ટીવી અને તે પણ ફક્ત રૂ. 16,990/- માં…..

આવો મોકો બીજી વાર નહીં મળે, કારણ કે સૌથી સસ્તું તો ફક્ત અરીના ઈલેક્ટ્રોનિક્સમાં જ…: રૂ. 0/- ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી વસાવો સ્માર્ટ ટીવી, ઓફર ફક્ત 31 જુલાઈ…

વાંકાનેર : પરિવારથી વિખૂટી પડી ગયેલ મોરબીની મુક-બધીર મહિલાનું પરિવાર સાથે પુનઃ મિલન કરાવતી પોલીસ….

મોરબી જીલ્લામાં મહિલા અને બાળકોના પ્રશ્નોનું સુખદ નિવારણ લાવવાની ઉચ્ચ અધિકારીઓની સુચના અન્વયે વાંકાનેર સીટી પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શહેર નજીક આવેલ કેરાળા ગામના સરપંચ દ્વારા વાંકાનેર સીટી પોલીસ…

આપનાં પશુમાં લમ્પી વાયરસનો ચેપ ફેલાય તે પહેલાં જ તેને વેક્સિન લગાવી સુરક્ષિત કરો, લમ્પી વાયરસની વેક્સિન માટે આજે જ સંપર્ક કરો સુહાના મેડિકલ એજન્સીનો….

પશુઓમાં લમ્પી વાયરસનાં ભય વચ્ચે તેને લમ્પી વાયરસની વેક્સિન અવશ્ય લગાવો, સુહાના મેડિકલ એજન્સી-વાંકાનેર ખાતેથી આજે જ વેક્સિન મેળવો…. હાલ સમગ્ર ગુજરાતમાં વિવિધ પશુઓમાં લમ્પી વાયરસના કેસ દિનપ્રતિદિન સતત વધી…

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા યુવાનનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર તાલુકાના હસનપર ગામ ખાતે રહેતા 41 વર્ષીય યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો જેથી આ બનાવની વાંકાનેર સીટી પોલીસે નોંધ કરી ધોરણસરની કાર્યવાહી…

વાંકાનેર : ઢુવા નજીક ‘ધંધામાં કેમ આડો આવેશ ?’ કહી યુવાન પર ત્રણ શખ્સોનો હુમલો….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક ગેરેજ ચલાવતા એક યુવાન પર ત્રણ શખ્સોએ ‘ ધંધામાં કેમ આડો આવેશ ? ‘ કહી હુમલો કરી માર માર્યો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી…

error: Content is protected !!