પશુઓમાં લમ્પી વાયરસનાં ભય વચ્ચે તેને લમ્પી વાયરસની વેક્સિન અવશ્ય લગાવો, સુહાના મેડિકલ એજન્સી-વાંકાનેર ખાતેથી આજે જ વેક્સિન મેળવો….
હાલ સમગ્ર ગુજરાતમાં વિવિધ પશુઓમાં લમ્પી વાયરસના કેસ દિનપ્રતિદિન સતત વધી રહ્યા છે, જેના કારણે ઘણાબધા પશુઓ મોતને ભેટી રહ્યાં છે, ત્યારે આવા નિર્દોષ પશુઓને આ ખતરનાક લમ્પી વાયરસનાં ચેપથી બચાવવા માટે લમ્પી વાયરસની વેક્સિન લગાવવી અતિ આવશ્યક છે જેના માટે સરકાર પણ કાર્યરત હોય જેથી હવે આપણા વાંકાનેર વિસ્તારમાં લમ્પી વાયરસની વેક્સિન સુહાના મેડિકલ એજન્સી ખાતે ઉપલબ્ધ છે…
વાંકાનેર વિસ્તારમાં પશુઓમાં લમ્પી વાયરસનાં ચેપ ન ફેલાય અને આપના પશુ સુરક્ષિત રહે તે માટે સુહાના મેડિકલ એજન્સી દ્વારા લમ્પી વાયરસ વિરોધી વેક્સિન ઉપલબ્ધ કરી અને તેનુ વેચાણ શરૂ કરવામાં આવ્યું છે, જેથી વાંકાનેર વિસ્તારના પશુપાલકોને ખાસ અપીલ છે કે આપનાં પશુની સુરક્ષા માટે તેને અવશ્ય લમ્પી વાયરસ વેક્સિન લગાવે, જેના માટે આજે જ સુહાના મેડિકલ એજન્સીનો સંપર્ક કરો….