ત્રણ વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતાં ડો. રક્ષા વાટુકીયા રાહત દરે સેવા આપશે…: દર મંગળવારે ફ્રી ઓપીડી….

વાંકાનેર શહેર ખાતે દાંતના રોગોની અત્યાધુનિક સુવિધાઓ સાથે સારવાર કરવા માટે ત્રણ વર્ષ કરતા વધુ અનુભવ ધરાવતાં ડો. રક્ષા વાટુકીયા દ્વારા શિવ ડેન્ટલ કેર નામે દાંતનું દવાખાનું શરૂ કરવામાં આવ્યું છે જેમાં દાંતના તમામ પ્રકારના રોગોની અત્યાધુનિક સુવિધાઓ સાથે રાહત દરે સારવાર કરવામાં આવશે….

શિવ ડેન્ટલ કેર ખાતે નીચેના રોગોની રાહત દરે સારવાર કરવામાં આવશે….

• દાંત, દાઢ, ડહાપણ દાઢ કાઢવાની સુવિધા…
• સડી ગયેલા દાંતના મૂળીયાની સારવાર…
• દાંતના કવર બનાવવા…
• દાંતના ચોકઠાં…
• દાંત સાફ કરવા…
• ડિજિટલ એક્સ-રે…
• દાંતમાં સિમેન્ટ ભરવો…

આગામી છ મહિના સુધી દર મંગળવારે ફ્રી ઓપીડી સેવા….

આગામી છ મહિના એટલે કે તા. ૩૧/૦૧/૨૦૨૩ સુધી દર મંગળવારે શિવ ડેન્ટલ કેર ખાતે ફ્રી ઓપીડી સેવા શરૂ કરવામાં આવી છે જેમાં દર્દીઓને કેસ ફી તદ્દન ફ્રી રાખવામાં આવી છે. સાથે જ દાંતના તમામ પ્રકારના રોગોની સારવાર પણ રાહત દરે કરવામાં આવશે….

શિવ દાંતનું દવાખાનું અને ઈમ્પ્લાન્ટ સેન્ટર

પાયલ મોબાઇલની ઉપર, પહેલા માળે, શ્રેય-2 ચેમ્બર, હાઈવે જકાતનાકા, વાંકાનેર

ડો. રક્ષા વાટુકિયા

બી.ડી.એસ.(ડેન્ટલ સર્જન)

મો. 93272 94111

error: Content is protected !!