Month: July 2022

વ્‍યાપાર કાર્ડ : હવે નાના વેપારીઓને મળી શકશે 50,000 થી એક લાખ સુધીની લોન….

કેન્દ્ર સરકાર તરફથી નાના વેપારીઓ માટે રાહતરૂપ સમાચાર મળી રહ્યા છે. મોદી સરકાર વેપારીઓને સસ્તી લોન આપવા માટે “બિઝનેસ ક્રેડિટ કાર્ડ” લોંચ કરશે. જેમાં 50 હજાર થી લઈને 1 લાખ…

ગુજરાત લઠ્ઠાકાંડને લઈને ગૃહવિભાગની મોટી કાર્યવાહી : DySP, ઇન્સ્પેક્ટર સહિત 8 ઓફિસરો સસ્પેન્ડ; બોટાદ અને અમદાવાદ ગ્રામ્યના SPની બદલી…

લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 57 લોકોના મોત થયા છે. જે બાદ હવે ઉંઘતી સરકાર એક્શનમાં આવી છે. ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ આ મામલે કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમા બોટાદના એસપી…

સૌથી સસ્તા દરે TV ખરીદવાની તક ચુકશો નહીં, આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે અને લાભ લો આકર્ષક ઓફરોનો….

આવો મોકો બીજી વાર નહીં મળે, કારણ કે સૌથી સસ્તું તો ફક્ત અરીના ઈલેક્ટ્રોનિક્સમાં જ…: રૂ. 0/- ડાઉન પેમેન્ટ સાથે એકદમ સરળ હપ્તેથી વસાવો સ્માર્ટ ટીવી, ઓફર ફક્ત 31 જુલાઈ…

હાઈ-ટેક પ્રિન્ટીંગ : મોહરમ માસ નિમિત્તે સબીલ કમીટીના સભ્યો માટે માત્ર રૂ. 149/- માં ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે બેનર બિલકુલ ફ્રી….

હાઈ-ટેક પ્રિન્ટીંગમાં આપને મળશે માત્ર રૂ. 149માં આપની પસંદગીનું ટી-શર્ટ પ્રિન્ટીંગ સાથે…. અત્યાર સુધી વાંકાનેર વાસીઓએ કોઈપણ પ્રકારના પ્રિન્ટીંગ કામ માટે રાજકોટ-મોરબીના ધક્કા ખાવા પડતાં હોય પરંતુ હવે આપણાં વાંકાનેર…

વાંકાનેર : રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો, રૂ. 3.15 લાખના મુદ્દામાલ સાથે સાત ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર વિસ્તારમાં જુગારની મોસમ પુરબહારમાં ખીલી હોય તેમ રોજબરોજ મોટા પ્રમાણમાં જુગારના ગણનાપાત્ર કેસો સામે આવી રહ્યા છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસે રાતાવીરડા ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર દરોડો…

વાંકાનેર તાલુકાના વરડુસર ગામેથી જુગાર રમતા ત્રણ ઝડપાયાં, ત્રણ ફરાર….

વાંકાનેર તાલુકાના વરડુસર ગામ ખાતે ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી લીધા હતા જ્યારે અન્ય ત્રણ આરોપીઓ નાસી જતાં પોલીસે છ…

ગુજરાત લઠ્ઠાકાંડ : મોતનો આંકડો 41 પર પહોંચ્યો, દારૂબંધી મામલે ભાજપ સરકારનું ભેદી મૌન….

ચુસ્ત દારૂબંધીના દાવા કરતી ભાજપ સરકાર લઠ્ઠાકાંડ મામલે મૌન, ક્યાં સુધી નિર્દોષ નાગરિકોને બલી ચડતી રહેશે ? ગુજરાતમાં સોમવારે સાંજે સર્જાયેલા લઠ્ઠાકાંડમાં ધીરે ધીરે કરીને મોતનો આંકડો બુધવારે સવાર સુધીમાં…

વાંકાનેર : રાતીદેવરી પ્રાથમિક શાળામાં કારગિલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવી….

વાંકાનેર તાલુકાની રાતીદેવરી પ્રાથમિક શાળામાં આજરોજ કારગિલ વિજય દિવસની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી જેમાં શાળાના બાળકોએ વિવિધ દેશભક્તિને લગતા કાર્યક્રમો યોજી શહિદ વિરોને યાદ કર્યા હતા…. વાંકાનેર તાલુકાની રાતીદેવળી…

વાંકાનેર ખાતે આગામી તા. 29ના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે….

રોજગાર વિનિમય કચેરી-મોરબી દ્વારા આગામી તા. ૨૯/૦૭/૨૦૨૨ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, વાંકાનેર-રાજકોટ હાઇવે, તાલુકા સેવા સદન પાસે, આઇ.ટી.આઇ.- વાંકાનેર ખાતે ઔધોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે… આ ભરતીમેળામાં મોરબી…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં ચાલતા જુગારધામ પર એલસીબીનો દરોડો, રૂ. 3.17 લાખના મુદ્દામાલ સાથે બાર ઝડપાયાં….

વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર મોરબી એલસીબી ત્રાટકી… વાંકાનેર તાલુકાના ઢુવા ગામની સીમમાં આવેલ વાડીની ઓરડીમાં જુગારધામ ચાલતું હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે મોરબી એલસીબી ટીમે દરોડો પાડી બાર શખ્સોને…

error: Content is protected !!