વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક રહેતા શ્રમિક પરિવારમાંથી પિતા-પુત્રી લાપતા….
વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક વેલ્ડીંગ કારખાનાની ઓરડીમાં રહેતા શ્રમિક પરિવારમાંથી અચાનક પિતા-પુત્રી લાપતા બન્યા છે જેથી આ બનાવમાં વાંકાનેર તાલુકા પોલીસે મહિલાની ફરિયાદ પરથી બંનેની ગુમસુદા નોંધ…