રમઝાનના પવિત્ર ઇસ્લામિક મહિનાના સમાપન બાદ આજે સમગ્ર દેશમાં ઇદ-ઉલ-ફિત્ર ઉજવવામાં આવે રહી છે, રમઝાન ઈદએ સમગ્ર વિશ્વમાં મુસ્લિમ સમુદાયનો મુખ્ય તહેવાર છે. કોવિડ-19ના બે વર્ષો બાદ, આ વર્ષે સમગ્ર ભારતમાં ઈદનો ઉત્સવ ખૂબ જ ઉત્સાહ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ફ્રીડમ ઈન્ડિયા માર્કેટિંગ કંપની અને તેના ઓનર સમીરભાઈ માથકીયા દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને રમઝાન ઇદની મુબારકબાદી પાઠવવામાં આવી છે….

error: Content is protected !!