વાંકાનેરના પ્રોહીબિશનના ગુનામાં નાસતા ફરતા શખ્સને પકડી પાડતી મોરબી એસઓજી ટીમ….
મોરબી એસ.ઓ.જી. ટીમ વિવિધ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા પ્રયત્નશીલ હોય દરમ્યાન વાંકાનેર સીટી પો.સ્ટે.ના પ્રોહીબિશનના ગુનાના કામે નાસતો ફરતો આરોપી પીટુભાઇ ખોડાભાઇ કટુડીયા (ઉ.વ.30, રહે.ગઢાદ તા.મુળી જી.સુરેંદ્રનગર) વાંકાનેરના…