Month: February 2022

વાંકાનેર-રાજકોટ રોડ પર આવેલ દુધની ડેરી પાસે કાર ચાલકે ડબલ સવારી બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત, એક ઈજાગ્રસ્ત….

વાંકાનેર-રાજકોટ રોડ પર વાંકાનેર શહેર નજીક આવેલ દુધની ડેરી પાસેથી પસાર થતા એક ડબલ સવારી બાઇક ચાલકે અજાણ્યા કાર ચાલકે હડફેટે લેતા ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં એક યુવાનને ગંભીર…

વાંકાનેર તાલુકાના રાતીદેવરી ગામ નજીકથી 106 બોટલ વિદેશી દારૂ સાથે એક ઝડપાયો….

વાંકાનેર શહેર નજીક આવેલ તાલુકાના રાતીદેવરી ગામ નજીક આવેલ જગ્યાએથી વાંકાનેર સીટી પોલીસ ટીમ દ્વારા ચોક્કસ ખાનગી બાતમીના આધારે દરોડો પાડી 106 બોટલ વિદેશી દારૂની ઝડપી લીધી હતી સાથે જ…

મોરબી જિલ્લા પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો : એલસીબી પીઆઇ સહિતના 33 કર્મચારીઓની આંતરીક બદલી…

મોરબી જિલ્લા પોલીસ વડાએ ગઈકાલ સાંજના બદલીનો ઘાણવો ઉતારી પોલીસ વિભાગમાં ધરખમ ફેરફારો કર્યા છે. જેમાં તેમણે જિલ્લાના 4 પીઆઇ, 5 પીએસઆઇ અને 24 પોલીસ કર્મચારીની આંતરીક બદલીના આદેશો આપ્યા…

વાંકાનેર : વઘાસીયા ટોલનાકા નજીક બાઈક ડિવાઈડર સાથે અથડાતા યુવાન ઈજાગ્રસ્ત…

વાંકાનેર શહેર નજીક આવેલ વઘાસિયા ટોલનાકા પાસે એક બાઇક ચાલકે કાબૂ ગુમાવતા અચાનક બાઈક ડિવાઈડર સાથે અથડાયું હતું જેમાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈક ચાલક 23 વર્ષીય યુવાન મોઈનખાનને…

મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ મુદ્દે દસ પ્રશ્નો રજૂ કરતા સદસ્ય નવઘણભાઈ મેઘાણી….

ગઇકાલના રોજ મોરબી જિલ્લા પંચાયતની સામાન્ય સભા મળી હતી જેમાં વાંકાનેર તાલુકાની મહીકા સીટ પર કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણી દ્વારા વિવિધ મુદ્દે દસ પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા જેના પર…

ભારે કરી…: પોતાની ફરજ બહાર જમીનનો કબ્જો ખાલી કરાવવા માટે સીન સપાટા કરનાર પીએસઆઇ આર. પી. જાડેજા સસ્પેન્ડ…. 

વાંકાનેર તાલુકા અને મોરબી જિલ્લામાં ફરજ બજાવી ચુકેલા વિવાદાસ્પદ પીએસઆઇ આર.પી. જાડેજાને સસ્પેન્ડ કરતાં પોલીસ વડા, પોલીસ બેડામાં ખળભળાટ.. મોરબી-વાંકાનેર વિસ્તારમાં ફરજ બજાવી ચુકેલા અને તાજેતરમાં જ જેમની જુનાગઢ ખાતે…

વાંકાનેર : પ્રતાપગઢ ગામે કોમી એકતાના પ્રતીક રૂપે ભરવાડ પરિવારના ઘરે લગ્ન-પ્રસંગમાં મુસ્લિમ સમાજના ઘરેથી હિન્દુ રિવાજના ઢોલ ઢબુક્યા…

હજુ ગ્રામ્ય વિસ્તારોમાં સમાજવાદએ ઘર કર્યું નથી તેનો તાજો દાખલો વાંકાનેર તાલુકાના પ્રતાપ ગઢ ગામે જોવા મળ્યો છે, જેમાં આખું ગામ મુસ્લિમ સમાજની વસ્તી ધરાવતું હોય તેવા વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ…

વાંકાનેર : પલાસ-માટેલ રોડ પરથી 84 બોટલ વિદેશી દારૂ ભરેલી કાર ઝડપાઈ….

વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા વાંકાનેરના પલાસ-માટેલ રોડ પરથી વિદેશી દારૂ ભરેલી એક સેન્ટ્રો કાર ઝડપી લીધી હતી જેમાં કાર ચાલક આરોપી કાર રેઢી મૂકી ફરાર થઈ જતાં પોલીસે આરોપી સામે…

વાંકાનેર : ઢુવા નજીક આવેલ કારખાનામાં ટ્રકની હડફેટે આવી જતાં બાળકનું મોત….

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ટ્રક રીવર્સ લેતી વેળાએ એક દોઢ વર્ષનું બાળક હડફેટે આવી જતાં બાળકનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ…

રાજ્યમાં કોરોના હળવો પડતા સોમવારથી ધોરણ 1 થી 9 નું ઓફ લાઇન શિક્ષણ કાર્ય પુનઃ શરૂ થશે….

રાજ્યમાં કોરોના વાયરસના કેસોમાં ઘટાડો નોંધાતા આજે ગુજરાત રાજ્યના શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી દ્વારા સોમવારથી ધો.1થી 9ના ઓફલાઇન શિક્ષણ વર્ગો શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે… કોરોનાના કેસોમાં વધારો થતાં…

error: Content is protected !!