Month: December 2021

હેલિકોપ્ટર દુર્ઘટનામાં અવસાન પામેલા દેશના પ્રથમ CDS સહિતના સૈનિકોને વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા શ્રઘ્ધાંજલિ અર્પણ કરાઇ….

વાંકાનેર રાજગોર યુવા ગ્રુપ દ્વારા હેલિકોપ્ટર દુર્ઘટનામાં શહિદ થયેલા જવાનોના આત્માના મોક્ષ માટે પ્રાથના સભા યોજાઈ હતી જેમાં દેશના પ્રથમ CDS બિપીનસિંહ રાવત સહિત 11 શહિદ થતા આ તમામ જવાનોને…

વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુમાં 19મી જાન્યુઆરી સુધી અવરજવર પર પ્રતિબંધી…

મોરબી જિલ્લા પોલીસ કર્મચારીઓની વર્ષ-2021ની વાર્ષિક ફાયરીંગ પ્રેક્ટીસ માટે વાંકાનેર ફાયરીંગ બટ ખાતે ફાયરીંગ પ્રેકટીસ લેવાની હોય જેથી આગામી તા.19/01/22 સુધી વાંકાનેર ફાયરીંગ બટની આજુબાજુના વિસ્તારમાં રાહદારીઓ તેમજ વાહનોના પ્રવેશવા…

વાંકાનેર : ખોવાયેલ મોબાઇલ પરત આપી પ્રામાણીકતા દાખવતાં સાહિત્યકાર…..

વાંકાનેર ડેપોમાં કંડકટર તરીકે ફરજ બજાવતા એક મહિલાનો મોબાઇલ કોઈ કારણસર ખોવાઈ ગયો હતો જે વાંકાનેરના સાહિત્ય કલાકરને મળતા આ મોબાઇલ મુળ માલિકને પરત તેઓએ પ્રામાણીકતા દાખવી હતી… વાંકાનેર એસટી…

વાંકાનેર શહેર PGVCL કચેરીના સરનામામાં ફેરફાર, નવી કચેરી અરૂણોદય સોસાયટી ખાતે કાર્યરત…

આગાઉ દિવાનપરા ખાતે કાર્યરત વાંકાનેર શહેર પીજીવીસીએલ કચેરીના સ્થળમાં ફેરફાર કરાતા ગ્રાહકોએ હવેથી કચેરીના તમામ કામકાજ માટે નવા સરનામે જવું…. વાંકાનેર શહેરના દિવાનપરા વિસ્તારમાં આવેલા શહેર પીજીવીસીએલ કચેરી ના સ્થળમાં…

લગ્ન ખરીદી સ્પેશ્યલ ઓફર By અરીના ઈલેક્ટ્રોનિક્સ : બ્લેન્ડર, મીક્ષર, ઈસ્ત્રી, જ્યુસર, ટોસ્ટર સહિતની ખરીદી પર મેળવો રૂ. 150 થી 2000 સુધી ડિસ્કાઉન્ટ : જલ્દી કરો, ઓફર માત્ર ત્રણ દિવસ પુરતી….

હાલ લગ્નની સિઝનમાં દિકરીના કરીયાવર માટે ખરીદો બોસ કંપનીની હોમ એપ્લાઈન્સની વસ્તુઓ અને મેળવો અઢળક ઓફરોનો લાભ, આજે જ પધારો અરીના ઈલેક્ટ્રોનિક્સ ખાતે…. વાંકાનેર શહેર ખાતે ઈલેક્ટ્રોનિક્સ આઈટમોના ભવ્ય શો-રૂમ…

વાંકાનેર વિસ્તારમાં રહેતી 16 વર્ષીય સગીરાનો ગળાફાંસો ખાઇ આપઘાત….

વાંકાનેર શહેરના પંચાસર રોડ પર આવેલ નવાપરા વિસ્તારમાં રહેતી એક સગીરાએ પોતાના ઘરે કોઇ અગમ્ય કારણોસર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

લાંબા વિરામ બાદ વાંકાનેર વિસ્તારમાં ફરી કોરોનાની એન્ટ્રી, એક યુવાન કોરોના પોઝિટિવ

વાંકાનેર વિસ્તારમાં લાંબા વિરામ બાદ ફરી કોરોના વાયરસે દસ્થક દીધી છે જેમાં વાંકાનેર શહેર વિસ્તારમાં રહેતા એક યુવાનનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઈ છે. બાબતે આરોગ્ય વિભાગ…

વાંકાનેર : સરતાનપર રોડ પર આવેલ કારખાનામાં લોડરની હડફેટે યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ પર રાતાવીરડા ગામ નજીક આવેલ એક કારખાનામાં કામ કરતી વેળાએ લોડરની હડફેટે આવી જતાં યુવાનનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર…

વાંકાનેર : ઢુવા નજીક સિરામીક ફેકટરીમાં તાપણું કરતી વેળાએ દાઝી જતાં મહિલાનું મોત…

વાંકાનેર તાલુકાના ઢુવા ગામ નજીક આવેલ એક સિરામીક ફેકટરીમાં ઠંડીથી બચવા કરાયેલ તાપણામાં દાઝી જવાથિ એક મહિલાનું મોત થયું હોવાનો બનાવ સામે આવ્યો છે જેથી આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસે…

વાંકાનેર. : પત્ની સામે કેમ જોયુ કહીને યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા…

વાંકાનેર શહેર નજીક ગાયત્રી મંદિર પાસે ગઈકાલ સાંજના સમયે એક યુવાનની છરીના ઘા ઝીંકી હત્યાથી ચકચાર મચી ગયો હતો આ બનાવમાં આજે ફરિયાદ દાખલ કરવામાં આવી છે જેમાં પત્ની સામે…

error: Content is protected !!