વાંકાનેર : હાઈવે ચોકડી ખાતે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતના બનાવમાં ઈજાગ્રસ્તોના નામ જાહેર : એકનું મોત, ગંભીર રીતે ઇજાગ્રસ્ત બેને રાજકોટ રિફર કરાયા…
વાંકાનેર હાઈવે ચોકડી ખાતે આજે બપોરે એક વાગ્યાની આસપાસ એક બેકાબૂ બનેલા નંબરપ્લેટ વગરના ટ્રકે હાઈવે સર્કલ પર ટ્રાફિક સિગ્નલની રાહ જોતા પાંચ કરતા વધુ બાઈક ચાલકોને હડફેટે લીધા હતા…