Month: June 2021

વાંકાનેર : ભેરડા ગામ નજીકથી બાઇક પર દેશી દારૂની ખેપ મારવાં નિકળેલા બે ઝડપાયા….

વાંકાનેર તાલુકાના ભેરડા ગામ નજીકથી વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા બાઇક પર દેશી દારૂની ખેપ મારવાં નિકળેલા બે શખ્સોને 100 લીટર દેશીદારૂ સાથે ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે…. બનાવની…

ચક્રવાત ઈમ્પેક્ટ : ટંકારાના જબલપુર ગામે ખાણ-ખનીજ વિભાગના દરોડા, ખનીજ માફિયાઓ છનન…

ખાણ ખનીજ વિભાગ સ્થળ પર પહોંચે તે પહેલાં જ તમામ મશીનરી લઇ ખનીજ માફિયાઓ ભાગી છુટયા : અત્યારે સુધી થયેલ ખનીજચોરીથી સરકારી તિજોરીને થયેલ રોયલ્ટીની નુકસાનીનું શું ?, તપાસ જરૂરી……

વાંકાનેર તાલુકા પોલીસમાં ફરજ બજાવતા અકિલભાઈ બાંભણીયાએ જન્મ દિવસની વૃક્ષો વાવી ઉજવણી કરી….

વાંકાનેર તાલુકા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અકિલભાઈ બાંભણીયાનો આજે જન્મદિવસ છે, જેથી આજે તેમણે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા પોતાના ગામ જુની કલાવડી તથા ગામના બસ સ્ટેન્ડ પાસે 20…

વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ અને મોરબી જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના હોદ્દેદારો નિમણૂક કરાઈ…

વાંકાનેર ભાજપ પરિવારના સક્રિય તેમજ વફાદાર સભ્ય અને શારદા સ્કૂલના પ્રિન્સિપાલ પરેશભાઈ મઢવીની વાંકાનેર શહેર ભાજપ પ્રમુખ તરીકે નિમણૂક…. મોરબી જિલ્લા ભાજપમાં બક્ષીપંચ મોરચાના નવા હોદ્દેદારો તેમજ છેલ્લા થોડા સમયથી…

વાંકાનેરના રંગપર-સમઢયાળા-રાતડીયા-ગુંદાખડા-સતાપર સહિતના ગામોનો પાણી પ્રશ્ન હલ, નવઘણભાઈ મેઘાણીની સફળ રજુઆત…

વાંકાનેર તાલુકાના રંગપર-સમઢયાળા-રાતડીયા-ગુંદાખડા સહિતના ગામોને આજ સવારથી જ નર્મદા પાણી મળતું થયુ, જ્યારે સતાપર ગામને આજે સાંજ સુધીમાં પાણી મળશે, મહિકા જીલ્લા પંચાયત સીટ પર કોંગ્રેસના સદસ્ય નવઘણભાઈ મેઘાણીની પાણી…

કૃષિ વપરાશ માટે ખેડૂતોને ડીઝલ ખર્ચ પર સબસિડી આપવા મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરતાં યાર્ડના ચેરમેન શકીલ પીરઝાદા…

ખેડુતોને કૃષિ વપરાશ માટે ડીઝલ ખર્ચ પર સબસીડી આપવા અંગે વાંકાનેર એ.પી.એમ.સી.ના ચેરમેન શકીલએહમદ પીરઝાદાએ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીને લેખિત રજૂઆત કરી માંગ કરી છે… બાબતે તેમણે પોતાની રજૂઆતમાં…

વાંકાનેર તાલુકાના ભલગામ નજીકથી 1560 બોટલ વિદેશી દારૂ ભરેલ ટ્રકને ઝડપી પાડતી મોરબી એલસીબી ટીમ…

વાંકાનેર તાલુકના ભલગામ ગામનુ સીમમાં દારૂનું કટીંગ થવાની હોય જેની ચોક્કસ ખાનગી બાતમી મોરબી એલ.સી.બી ની ટીમને મળતા પોલીસે સ્થળ પર દરોડો પાડી ત્યાંથી વિદેશી દારૂની 1560 બોટલ ભરેલ ટ્રક…

મોરબી જિલ્લામાં ફરજ બજાવતા ત્રણ PSIની આંતરિક બદલી : વાંકાનેર તાલુકા PSI આર.પી.જાડેજાની મોરબી અને મોરબીથી આર. એ. જાડેજાની વાંકાનેર ખાતે બદલી…

મોરબી જિલ્લામાં ત્રણ પી.એસ.આઈ.ની જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા દ્વારા આંતરિક બદલી કરવામાં આવી છે, જેમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પી.એસ.આઇ આર. પી. જાડેજાની મોરબી એ ડિવિઝન…

ટંકારાના જબલપુર ગામનાં ખરાબા સર્વે નં. 119 માં ચાલતી ખનીજચોરી બાબતે ખનીજ માફિયાઓએ સ્થાનિક અને ઉચ્ચતંત્રને મુઠ્ઠીમાં કર્યુ છે કે શું ?

ચક્રવાતના અહેવાલ બાદ પણ ખનીજચોરી દિવસ-રાતના ચાલું રખાઇ, સ્થાનિક અને ઉચ્ચતંત્રને મુઠ્ઠીમાં કરીને ચાલતી ખનીજચોરી : સરકારી તિજોરીને દરરોજનો લાખો-કરોડો ધુંબો કોના ઇશારે ચાલી રહ્યો છે ? આ ખનીજચોરી બાબતે…

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે વાડીમાં ચાલતી દેશી દારૂની ભઠ્ઠી ઝડપાઇ….

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં દેશી દારૂની ભઠ્ઠી ચાલતી હોવાની ચોક્કસ ખાનગી બાતમીના આધારે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરી ત્યા ચાલતી દેશી દારૂની…

error: Content is protected !!