વાંકાનેર તાલુકા પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા અકિલભાઈ બાંભણીયાનો આજે જન્મદિવસ છે, જેથી આજે તેમણે પોતાના જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી કરતા પોતાના ગામ જુની કલાવડી તથા ગામના બસ સ્ટેન્ડ પાસે 20 જેટલા વૃક્ષો ટ્રી-ગાર્ડ સાથે વાવી તમામ વૃક્ષોના ઉછેરની જવાબદારી લીધી હતી…
વાંકાનેર તાલુકાના જુની કલાવડી ગામના વતની અકિલભાઈ બાંભણીયાએ આજે પોતાના જીવનના 26 વર્ષ પુરા કરી 27 માં વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છે જેથી આજે તેમના જન્મદિવસ નિમિત્તે તેમના મોબાઈલ નંબર 97258 46610પર શુભેચ્છા વર્ષા થઇ રહી છે…
ચક્રવાત ન્યુઝ અને ટીમ તરફથી અકિલભાઈ બાંભણીયાને જન્મ દિવસની ખુબ ખુબ શુભકામનાઓ…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/GFSnM2Pym70G4SxYebOaly