Month: May 2021

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ કારખાનામાં વિજશોક લાગતાં યુવાનનું મોત…

વાંકાનેર તાલુકાના સરતાનપર ગામ નજીક આવેલ વરમોરા સીરામીક નેસ્ટ ટાઇલ્સ નામના કારખાનામાં રહી મજુરી કામ કરતા 22 વર્ષીય પ્રધ્યુમન જીયુથ તિવારી નામના યુવાનનું ગઈકાલના રોજ ફેક્ટરીમાં કોઈ કારણોસર વિજ શોક…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી તા. 16 મે સુધી લંબાવાઈ….

સમગ્ર ગુજરાત સહિત ભારત ભરમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં ગુજરાતની મોટાભાગની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે, ત્યારે સરકારશ્રીની…

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક કાર સાઈડમાં લેવા બાબતે બે શખ્સો કાર ચાલક સાથે બાખડ્યા….

વાંકાનેર તાલુકાના રંગપર ગામ નજીક રોડ પર ઉભેલ એક કારને સાઈડમાં લેવા બાબતે બે શખ્સોએ કાર ચાલક સાથે બોલાચાલી કરીને બાદમાં ઉશ્કેરાઈ કારમાં લોખંડનો પાઈપ મારીને કાચ ફોડી નાખી યુવાન…

વાંકાનેરના પ્રતાપગઢ ગામે પવનચક્કી કંપની દ્વારા મંજૂરી વગર હેવી બ્લાસ્ટ કરાતાં ગ્રામજનોમાં રોષ….

વાંકાનેર તાલુકાના પ્રતાપગઢ અને કલાવડી ગામ ખાતે નવી પવનચક્કી નાંખવા બાબતે પવનચક્કી કંપનીઓ દ્વારા પ્રચંડ બ્લાસ્ટ કરવામાં આવતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે જ આજુબાજુના ગ્રામજનો…

વાંકાનેરમાં સોપારી-તમાકુ-બીડીની સાથે પાન-મસાલાનો કાળો કારોબાર પણ પ્રગતિના પંથે : અમને કોઈ રોકી ન શકે કારણ કે અમો નિયમિત હપ્તા ભરીએ છીએની ચર્ચા….

ચક્રવાતના બીજા અહેવાલની નાની સફળતા : નાન પાનગલ્લા વાળાઓને માલ આપવાનું શરૂ કરાયું : વાંકાનેર શહેરના માર્કેટ ચોક,નાગરિક બેંકની બાજુમાં આવેલ મોટી પેઢી ભગવતી એજન્સી કાળાબજારીમાં મોખરે હોવાની ચર્ચા, લાખો-કરોડોના…

વાંકાનેર ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા વાંકાનેર અને કુવાડવા સરકારી હોસ્પિટલને 20-20 લાખ ફાળવાયા….

હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારીના કારણે નાગરિકોના હિતમાં અને બંને હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાં માટે 20-20 લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા… હાલમાં દેશમાં ચાલી રહેલી કોરોના…

વાંકાનેર : નિવૃત્ત Dy.Sp સજ્જનસિંહજી ઝાલા(ખેરવા)નું દુઃખદ અવસાન, ગુરૂવારે ટેલિફોનીક બેસણું….

વાંકાનેર તાલુકાના ખેરવા ગામના નિવૃત્ત ડી.વાય.એસ.પી. સજ્જનસિંહજી કાયાજી ઝાલા(ઉ.વ. 90)નુ ગત તારીખ 02/05/2021 ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગત સજ્જનસિંહજી ઝાલા પોલીસ બેડામાં ડી.વાય.એસ.પી. તરીકે ફરજ બજાવી ચૂક્યા હોય…

વાંકાનેર બાઉન્ડ્રી નજીક બાઈકમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા એક ઝડપાયો…

વાંકાનેર બાઉન્ડ્રી નજીકથી પસાર થતા એક બાઈકને રોકી પોલીસ દ્વારા તેની તલાસી લેતાં બાઇક ચાલક પાસેથી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી જેથી પોલીસ દ્વારા બાઈક અને દારૂ સહિતના મુદામાલ…

અઢાર દિવસના લોકડાઉન બાદ વાંકાનેરના ગારીયા ગામના સરપંચ દ્વારા ગામને સેનીટાઇઝ કરી સુરક્ષિત કરાયું….

ગામના લોકોની સુરક્ષા કરવી અમારી પ્રાથમિક ફરજ : સરપંચ વધતી કૉરોના મહામારીના કારણે ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યું હતું લોકડાઉન… વાંકાનેર વિસ્તારમાં કૉરોના સંક્રમણ દિનપ્રતિદિન વધી રહ્યું છે જેના કારણે…

આવતી કાલે ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેર દ્વારા N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટનું રાહત દરે વિતરણ કરાશે….

ધ અચીવર્સ એકેડેમી-વાંકાનેરના આવતીકાલે ભવ્ય શુભારંભ પ્રસંગે વાંકાનેરના નાગરિકોમાં N-95 માસ્ક, સેનેટાઈઝર સ્પ્રે, મિથિલિન બ્લ્યુ, ઓક્સિજન કીટ વગેરેનું રાહત દરે વિતરણ કરાશે… મોરબી જિલ્લાના દરેક વિદ્યાર્થીઓ માટે એક નવો અભિગમ…

error: Content is protected !!