હાલની પરિસ્થિતિ અને કોરોના મહામારીના કારણે નાગરિકોના હિતમાં અને બંને હોસ્પિટલોમાં વેન્ટિલેટર અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન લેવાં માટે 20-20 લાખની ગ્રાન્ટ ફાળવતા ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા…
હાલમાં દેશમાં ચાલી રહેલી કોરોના મહામારીમાં નાગરિકોની ગંભીર પરિસ્થિતિ જોતા વાંકાનેરના ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદાએ પોતાની વર્ષ 2020-21ની ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં રૂ. 20 લાખ અને કુવાડવા રેફરલ હોસ્પિટલમાં રૂ. 20 લાખ રૂપિયા ફાળવ્યા છે…
ધારાસભ્ય મહંમદજાવેદ પીરઝાદા દ્વારા પોતાના વર્ષ 2020-21ની ગ્રાન્ટ માંથી વાંકાનેર સિવિલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે રૂ. 20 લાખ તેમજ કુવાડવા રેફરલ હોસ્પિટલમાં વેન્ટિલેટર મશીન અને ઓક્સિજન કોન્સન્ટ્રેટર માટે રૂ. 20 લાખની ફાળવવા માટેની જરૂરી કાર્યવાહી કરવાની ભલામણ કરતો પત્ર મોરબી જિલ્લા આયોજન અધિકારીને લખી માંગણી કરવામાં આવી છે…
વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….
👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻
https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr