Month: April 2021

વાંકાનેર : ગાયત્રી શક્તિપીઠ ખાતે કોવિડ કેર સેન્ટર સાથે નિઃશુલ્ક રેપિડ ટેસ્ટની પણ સુવિધા….

વાંકાનેર શહેર ખાતે આવેલ પવિત્ર ગાયત્રી શક્તિપીઠ ખાતે હાલ કોરોના મહામારીના સમયમાં કોરોના દર્દીઓની સેવા માટે 50 બેડનાં કોવીડ કેર સેન્ટર શરૂઆત કરવામાં આવી હતી જેમાં હવેથી નિઃશુલ્ક કોરોના રેપિડ…

કોરોના કહેર વચ્ચે વાંકાનેર માર્કેટિંગ યાર્ડની રજા આગામી રવિવાર સુધી લંબાવાઈ….

વાંકાનેર વિસ્તારમાં કોરોનાનો કાળો કહેર વરસી રહ્યો છે જેમાં વાંકાનેર વિસ્તારની તમામ હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ રહી છે અને હોસ્પિટલ બહાર હાઉસ ફુલના પાટીયા લાગી રહ્યા છે. સમગ્ર પંથકમાં ઘરે ઘરે…

વાંકાનેર : નવાપરા વિસ્તારમાં થી વરલી ફીચરનો જુગાર રમતા એક ઝડપાયો…

વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદા મંદીર પાસે આદમભાઈ ઉસ્માનભાઈ કટીયાને ગેરકાયદેસર રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ધોરણસરની…

વાંકાનેરના પત્રકાર મુકેશભાઈ પંડ્યાના પત્ની સોનલબેનનું અવસાન, ગુરુવારે ટેલીફોનીક બેસણું…

વાંકાનેર શહેર ખાતે સંદેશ/દિવ્ય ભાસ્કર ન્યુઝ પેપરના એજન્ટ અને પત્રકાર મુકેશભાઈ પંડ્યાના ધર્મ પત્ની સોનલબેન પંડ્યાનું ગઇકાલ તા. 19/04/2021, સોમવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે, જેથી સદગતનું ટેલીફોનીક બેસણું ગુરૂવારે…

મોરબી જિલ્લાના નાગરિકો માટે વી.સી. હાઇસ્કૂલ ખાતેથી થશે રેમડેસિવિરનું વિતરણ : જાણો કઈ રીતે મેળવી શકાશે ઇન્જેક્શન…

સવારે 9 વાગ્યાથી બપોરના 12 વાગ્યા સુધી મળી શકશે ઇન્જેક્શન : ઇન્જેક્શન લેવા આવનારે નક્કી કરેલા અસલ ડૉક્યુમેન્ટ સાથે લાવવાના રહેશે.. મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા દરેક જરૂરિયાતમંદ દર્દીને રેમડેસેવીર…

શિક્ષણ ક્ષેત્રે અગ્રગણ્ય નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશન દ્વારા પાટીદાર કોરોના કેર સેન્ટરને રૂ. 2.51 લાખનું અનુદાન…

મોરબી જિલ્લામાં કોરોનાનું સંક્રમણ દિનપ્રતિદિન ખૂબ વધી રહ્યું છે ત્યારે મોરબીમાં ઓક્સિજન વાળા બેડના અભાવે દર્દીઓને સારવારમાં વધુ તકલીફ ન પડે તે માટે પાટીદાર કોરોના કેર સેન્ટર – જોધપર ખાતે…

વાંકાનેર નિવાસી સરોજબેન શૈલેષભાઈ દોશીનું દુઃખદ અવસાન, આવતીકાલે ટેલીફોનીક બેસણું…

શ્રી મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની તથા કુંજન નિકુંજ સંઘવી, નીકી હાર્દિક મહેતા તથા બિન્નીના માતૃશ્રી તથા મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અઞે મુકેશભાઈના…

વાંકાનેરમાં સમસ્ત ભટ્ટી પરિવારનાં 100 વર્ષ જુના ચામુંડા માતાજી મઢ મુદ્દે અગત્યની મીટિંગનું આયોજન….

ગામે ગામથી અહીં નૈવેદ્ય કરવા આવતા પરિવારોને તાકીદે સંપર્ક કરવા અનુરોધ : મંજૂરી મળ્યા બાદ મર્યાદિત સંખ્યામાં સરકારી ગાઈડ લાઈન મુજબ થશે મીટિંગ … વાંકાનેરનાં હરિદાસ માર્ગ પર આવેલ સમસ્ત…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઈસ્કૂલ ખાતે મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ…

વાંકાનેર શહેર નજીક ચંદ્રપુર ખાતે આવેલ ગેલેક્સી હાઇસ્કૂલ ખાતે વાંકાનેરના સામાજિક-રાજકીય આગેવાનો અને સામાજિક સેવા સમિતિ દ્વારા હાલ કોરોના મહામારીના સમયમાં કોવિડ દર્દીઓ માટે ખાસ મોમીન કોવિડ કેર સેન્ટરનો પ્રારંભ…

વાંકાનેરના તમામ વેપારી એસોસિયેશન આગામી તા. 30 સુધી દુકાનો બપોરે 3 વાગ્યા સુધી જ ખુલી રાખશે….

વાંકાનેર વિસ્તારમાં દિનપ્રતિદિન સતત કોરોના પોઝિટિવ અને શરદી-ફ્લૂ-તાવના કેસોની સંખ્યા વધી રહી છે જેમાં છેલ્લા ૧૫ દિવસથી સ્થિતિ અંત્યત ગંભીર જણાતા વાંકાનેરના મોટાભાગના વેપારી એસોસિયેશન દ્વારા આગામી તા. 30/04 સુધી…

error: Content is protected !!