શ્રી મચ્છુ કાંઠા વિશા શ્રીમાળી જૈન સમાજ વાંકાનેર નિવાસી શૈલેષભાઈ કસ્તુરચંદ વિરપાળ દોશીના ધર્મપત્ની તથા કુંજન નિકુંજ સંઘવી, નીકી હાર્દિક મહેતા તથા બિન્નીના માતૃશ્રી તથા મધુકાંતભાઈ, જીતેન્દ્રભાઈ (નાનુભાઈ) અઞે મુકેશભાઈના ભાભી તથા સ્વ. મધુકાંતાબેન છબીલદાસ ગાડીના સુપુત્રી સ્વ. સરોજબેન શૈલેષભાઈ દોશીનું તા. ૧૭/૦૪/૨૧, શનિવારના રોજ દુઃખદ અવસાન થયેલ છે. સદગતનું ટેલીફોનીક બેસણું આવતીકાલે તા. ૧૯/૦૪/૨૧, સોમવારના રોજ સાંજે ૪ થી ૬ રાખેલ છે.‌..

શૈલેષભાઈ દોશી
મો. 9426472461

મુકેશભાઈ દોશી
મો. 9833948773

બિન્ની દોશી
મો. 9712920672

કૌશલભાઈ દોશી
મો. 9898204603

કુંજનબેન સંઘવી
મો. 9712920675

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!