વાંકાનેર શહેર પોલીસ દ્વારા ગઈકાલે વાંકાનેર શહેરના નવાપરા વિસ્તારમાં વાસુકી દાદા મંદીર પાસે આદમભાઈ ઉસ્માનભાઈ કટીયાને ગેરકાયદેસર રીતે નશીબ આધારીત વર્લી ફીચરના આંક લખી જાહેરમાં જુગાર રમતા પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી…

પોલીસ દ્વારા આ બનાવમાં આરોપી પાસેથી રોકડ રૂ. 440 જપ્ત કરી આરોપી આદમની અટકાયત કરી તેની સામે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી…

વાંકાનેર શહેર અને સમગ્ર તાલુકાના સમાચારો ઝડપથી અને સત્ય સાથે મેળવવા માટે ” ચક્રવાત ન્યુઝ ” સાથે જોડાઓ….

👉🏻 નિચેની લિંક પર ક્લિક કરી અમારી સાથે જોડાઓ અને આ લિંકને વાંકાનેર વિસ્તારના દરેક ગ્રુપમાં share કરો….👇🏻

https://chat.whatsapp.com/KtzP7mx3AkvCarWkgCgoCr

error: Content is protected !!