દેશની નંબર વન અગરબત્તી કંપનીની રૂ.10થી શરૂ કરી રૂ.1200 સુધીની તમામ સુગંધિત વેરાયટીઓ લેવા માટે આજે જ આપનાં નજીકના જનરલ સ્ટોરની મુલાકાત લો…

દેશની નંબર વન અને તદ્દન નવી લોંગ લિસ્ટીંગ ખુશ્બુ આપતી ઝેડ બ્લેક કંપની ની અગરબત્તી ની તમામ વેરાયટીઓ હવે આપણાં વાંકાનેર શહેરમાં દરેક સ્ટોર પર ઉપલબ્ધ થઇ ચૂકી છે, ત્યારે કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલ તદ્દન નવી જ સુગંધિત અગરબત્તીઓની વેરાયટીઓના ફ્રિ ડેમો વાંકાનેર ખાતે 13 વર્ષથી એકમાત્ર ડિલર એવા પીંડાર સેલ્સ દ્વારા વાંકાનેર શહેરમાં શરૂ કરવામાં આવેલ, જેનો લાભ લેવા નીચે આપેલ નંબર‌ પર સંપર્ક કરવા જણાવાયું છે….

કહેવાય છે ને કે દિલથી અર્પણ કરેલ દરેક વસ્તુ અને પ્રાથના ઈશ્વર સ્વિકાર કરતા હોય છે, જેથી હવે આપની પ્રાથનાને ઈશ્વરની વધુ નજીક પહોંચાડવા માટે ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા સર્વશ્રેષ્ઠ ખુશ્બુ સાથેની અઢળક વેરાયટીઓ બજારમાં મુકવામાં આવી છે, જે મેળવવા માટે આપની નજીકના દરેક સ્ટોર પર આજે જ પહોંચી અને મેળવો વિશ્વસનીય ઝેડ બ્લેક અગરબત્તી…

વેપારી મિત્રો માટે ખાસ ઓફર…

વાંકાનેર વિસ્તારના તમામ રિટેલર અને હોલસેલર વેપારી મિત્રો માટે ઝેડ બ્લેક અગરબત્તી દ્વારા સ્પેશિયલ ડબલ ઓફર લોન્ચ કરવામાં આવી છે, જેથી નીચે મુજબની ઓફરનો લાભ લેવા અને રેગ્યુલર આપના ધંધા સ્થળ પર વેચાણ માટે ઝેડ બ્લેક અગરબત્તી મેળવવા માટે આજે જ સંપર્ક કરો…

 Zed Black Agarbatti 

• ડિલર •

પીંડાર સેલ્સ વાંકાનેર

સિટી સ્ટેશન રોડ, ગ્રીન ચોક, વાંકાનેર 

મો. 97126 20031
મો. 94089 48647

error: Content is protected !!