તમામ દર્દીઓ માટે આવતી કાલ રવિવારે ઓર્થોપેડીક, બાળરોગ, કાન-નાક-ગળા, ગાયનેક તથા ડેન્ટલ વિભાગમાં ફ્રી ઓપીડી સેવા રહેશે….
વાંકાનેરની નામાંકિત ગેલેક્સી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે આવતીકાલે રવિવારના રોજ ઓર્થોપેડીક (હાડકાં) વિભાગ, બાળરોગ વિભાગ, કાન-નાક-ગળા વિભાગ, ગાયનેક વિભાગ તથા ડેન્ટલ વિભાગમાં ફ્રી ઓપીડી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં તમામ દર્દીઓને ઓપીડી, બ્લડ સુગર ટેસ્ટ, ડોક્ટરી તપાસ, Spo2, બીએમઆઇ સેવાઓ એકદમ ફ્રી રહેશે….
ફ્રી ઓપીડી સેવા કેમ્પ….